________________
: ૧૧ :
ભજન કેમ કરવું?
પ્રવચનકાર—મહારાજ શ્રી નાનચદ્રજી સ્વામી અને માતા !
આત્મા
આજે હું એવા વિષય કહેવા માગુ છું કે જે તમને હમેશાં ઉપયાગી થઈ પડે અને જેના સંબંધ તમારા જીવન સાથે હાય.
તમે સવારમાં કષ્ટને કઇં સ્મરણ, સેવા, પૂજા, સામાયિક વગેરે કરતા હશે. પરંતુ તમારામાંના ઘણા એમ હુંમેશાં ફરિયાદ કરતાજ હાય છે કે પ્રાર્થના, ભજન, સ્મરણ વગેરે કરતી વખતે જ અમને પ્રમાદ થાય છે, ચિત્ત સ્થિર રહેતું નથી, રસ પડતા નથી. તા શું કરવું? જવાબ એ છે કે– પ્રભુ ભજનમાં ચિત્તની એકાગ્રતા નથી થતી તેનું કારણ તમારા ષ્ટિ પદાર્થોમાં જેવા તમાને પ્રેમ છે તેવે પ્રભુમાં પ્રેમ નથી અને પ્રેમ નથી તેનું કારણ એકે તમને તે વસ્તુની પ્રતીતિ નથી. પ્રથમ તે તમારે વિશ્વાસ જ રાખવેો ઘટે. શ્રદ્ધાપૂર્વકના પ્રયત્નથીજ તમને પ્રતીતિ થશે અને પ્રેમ પ્રગટશે એ મારી ખાતરી છે. તે પરત્વે એક સરલ મા સમજાવું.
દરેક માણસને જેમ સ્થૂળ શરીર છે તેજ પ્રમાણે સૂક્ષ્મ ( માનસિક ) શરીર પણુ હાય છે, અને સ્થૂલ શરીરને આધાર પણ સુક્ષ્મ શરીર પર હેાય છે. ( મન, ચિત્ત, હૃદય, બુદ્ધિ, એ અધાં મનેમદિરનાંજ વિવિધ અગાપાંગ છે ) જેમ સ્થૂલ શરીરની તંદુરસ્તી માટે ખારાક, પાણી, હવા, પ્રકાશની જરૂર છે તેમ સૂક્ષ્મ માનસયંત્રની તંદુરસ્તી માટે ઉત્તમ વિચાર, ચિંતન, મનન મ્રુત્યાદિ સૂક્ષ્મ ખારાક હાય છે. મનુષ્યના જેવા અને જેટલા વિકાસ તેનાજ પ્રમાણમાં તે સમા સામગ્રીને ગ્રહી શકે છે. વિકાશના પંથે વેગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com