________________
૧૦૨
૨૪ ગુરુ ૩૪ ગુરુ 8 ગુરુદેવ
જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ [ આ પ્રમાણે મહારાજશ્રીએ એમની લાક્ષણિક ઢબમાં બુલંદ અવાજે “ઝ ગુરુ..... ગુરુ....... ૪ ગુરુદેવ”ની ધૂન શરૂ કરી અને સભાજને એ ધૂનમાં જોડાયા. મહાત્માજીની “રામધૂન” જેમ પ્રસિદ્ધ છે તેમ “ ગુરુદેવ'ની ધૂનમાં પણ લેકે તલ્લીન થઈ ગયા. આ પ્રમાણે આ હેલ એજ વાતાવરણથી ગૂંજી રહ્યો. એ ધન પછી બીજી બબ્બે લીટીઓની ધૂને શારૂ થઈ. વચ્ચે વચ્ચે મહારાજશ્રી લીંટીઓ પાછળ રહેલે માર્મિક ભાવ સુંદર વાણીમાં દષ્ટાંત સહિત સમજાવતા જાય અને ધૂન આગળ વધે. સંપાદક ] अमंत्रमक्षरं नास्ति
नास्ति मूलमनौषधम् । अयोग्य : पुरुषो नास्ति
ચૌપત્તર તુમ : ક” થી માંડીને છેવટ સુધીના મૂળાક્ષરે બધા મંત્રાલરાજ છે, સર્વ વનસ્પતિના મૂળમાં કાંઈને કાંઈ ઔષધિ રહેલ છે. અને મનુષ્યમાત્રમાં કાંઈને કાંઈ યોગ્યતા હોય છે; પરંતુ તે કેવી રીતે અને કયાં તેની યોજના કરવી તેને મનુષ્યો જાણતા નથી. મંત્રાક્ષ એ સાંકેતિક શબ્દો છે. પણ જેને જે વિષય હોય તે જ તેની યોજના કરી જાણે. સંગીતનું કામ કરતે હેય તેને ભૂમિતિ ન આવડે. રસોયો નામું ન માંડી શકે. તેમ આપણે અક્ષરની કયાં કયાં યોજના કરવી અને મંત્રાધારા સામર્થ્ય કેમ પ્રગટાવવું તે નથી જાણતા. એટલે જ આ બધી ગરબડ થઈ છે. આ મંત્ર સારામાં સારી વસ્તુઓ હોવા છતાં આપણે તેની કિંમત નથી જાણતા. ૪ ગુરુનું રટણ કરવાથી ચિત્તની એકાગ્રતા થાય છે. પરંતુ આવી ક્રિયાઓ અનન્ય પ્રેમ અને પાકા વિશ્વાસપૂર્વક થવી જોઈએ.
વિશ્વમાં એ નિયમ છે કે જે પ્રકારના તમે વિચાર કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com