________________
૧૩
સમ્રારા નાશ પામે છે? નહિજ. ઊલટું બધી નાતા એક ખીજીમાંથી જે જે સારું હતું તે લે છે અને એમ થઈને નવા સકારા વિસ્તાર પામે છે. અને એવા નવા સૌંસ્કારવાળા યુવાને પછી પરણે છે, તેમજ એક સ ંપ્રદાયનાં સત્યા નિયમેમાં જેટલું સારુ હશે એ આખા જગતના અધિકારીએ જિજ્ઞાસુએ ધર્માર્થીઓ સ્વીકારશે, અને એમ થવા માંડયું છે. મહાત્માજી કાઈ પણ એક સંપ્રદાયના નથી. તે વૈષ્ણવ છે, જૈન છે, ક્રિશ્ચન છે, બૌદ્ધ છે, અને કશું નથી. છતાં જેનાના અહિંસા સિદ્ધાંન્ત તેમણે જેવા વિસ્તાર્યો એવા આ જમાનામાં હજી કાઈ અહિંસા પ્રધાન ધર્માંએ વિસ્તાર્યાં નથી. હવે જગતની પ્રગતિ કાઈ પણ એક ધવાળા માણસથી થાય એવી માશા નથી. અત્યારે જેમ હિંદના વેપાર આખી દુનિયાંની પરિસ્થિતિથી નક્કી થાય છે. તેમજ આપણે ધર્માંદૃષ્ટિએ પણ આખી દુનિયાંની પરિસ્થિતિ જોવી જોએ. હવે ટૂંકા વાડા કે વંડામાં વિચરવાના સમય નથી. જગતના પ્રશ્નો વિચારવા જોઇએ અને તેને ધદષ્ટિથી ઉકેલવા જે એ. સંપ્રદાયાના જમાના હવે રહ્યો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com