________________
૧૯
ઠાણાંગ નામના સૂત્રમાં ભગવાન મહાવીર આધ્યાત્મિક ધર્મને ઞાળખનાર જિજ્ઞાસુ કે સજ્જન મનુષ્યનાં મુખ્યત્વે ચાર લક્ષણા બતાવ્યાં છે. તે ચારે લક્ષણા ને બરાબર સમજાય અને તે પ્રમાણે વન થાય તે હું માનું છું કે આજે ધર્મને નામે ઉપસ્થિત થયેલી. અથડામણીના અંત આવી જાય.
સજ્જનતાનાં ચાર ઉત્તમ લક્ષણા.
પ્રકૃતિ ભદ્રતા સહેજ સૌમ્યતા.
સજ્જનતાનું આ સૌથી પહેલું લક્ષણ છે. આદશ મનુષ્ય પોતાની માનવતાને વિકસાવવા માટે પહેલાં આ ગુણને પ્રાપ્ત કરવા જોઈએ. જો કે સૌમ્યતા–પ્રસન્નતા–મનુષ્યમાત્રમાં કાષ્ટને કાઇ અશે હોય જ છે, અને જ્યાં સુધી અનુકૂળ નિમિત્તા મળે ત્યાં સુધી તે તેને સાચવી પણ રાખે છે. પરંતુ સહજ શબ્દ સાથે જોડાયેલા હાવાથી વિશેષતા એ આવે છે કે કટુ નિમિત્તમાં—કપરા પ્રસંગમાં પણ તે મનુષ્ય પેાતાની પ્રસન્નતા ગુમાવી બેસતા નથી તેજ સહજ સૌમ્ય ગણાય. આ ગુણુની વાસ્તવિકતાના નીચેના દૃશ્યથી સ્પષ્ટ ખ્યાલ આવી શકશે.
એકદા ભાવનગરના મહારાણા તખ્તસિંહજી પોતાના મહેલના ગામમાં બેસી દંતમંજન કરી રહ્યા હતા. મસ્તક ખુલ્લું હતું. તેવામાં એકાએક એત્રણુ ઉપરાઉપર પત્થરાએ આવ્યા તેમાંના એક તા મસ્તક પર લાગ્યા અને તુરત જ લેાહીની ધારા વહેવા લાગી.
હજુરીયા અને ઘણા માણસે ત્યાં આવી લાગ્યા. ખૂબ ખળભળાટ થયા. ખેત્રણ સિપાઈએ બહાર દોડ્યા, અને ઘા કરનાર દસ દસ વરસના એત્રણ બાળકોને તરત જ પકડી લાવી દરબાર પાસે હાજર ર્યો.
કરાઓ ભયથી થરથર કંપી રહ્યા હતા. તેમની આંખામાંથી અશ્રુઓ દડદડ વહી રહ્યાં હતાં. મહારાજાએ આશ્વાસન આપી પહેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com