________________
૪૮
વિદ્વાનેાના સમાગમથી આપે. પણ તેને સસ્કાર આપે. હું માનું હું કે એમાં તો કોઈના પણુ વિરાધ નહિજ હોય. જેએ આજે કેળવણી ફંડમાં પૈસા ન આપવાની બાધાએ લેવડાવે છે તે પણ. આમાં જરૂર સંમત થશે. અને સમાજમાં એક વખત ઉંચા સંસ્ક્રા રાના પ્રચાર થશે એટલે અનેક જાતનું અજ્ઞાન આપે!આપ ટળી જશે..
બીજી જરૂર સ્વાશ્રયની છે. દરેક જૈન પેાતાનું ગુજરાન માનભર ચલાવી શકે તેવા હુન્નર, ધંધા કે વ્યાપારની સગવડ જોઇએ,. જૈન સમાજ લક્ષમાં લે તે તેને માટે આ કાર્ય મુશ્કેલ નથી.
છાત્રાલય
તથા.
તેની પાસે હજી પણુ અનેક પ્રકારનું દ્રવ્ય છે. જૈન બેન્ક, હુન્નર ઉદ્યોગની શાળા, ધંધા માટેની લેને અને શાળાઓમાં સ્વાશ્રયી બનવાનું શિક્ષણુ તેના મુખ્ય ઉપાયા છે. આટલું ખેાલી જે કાંઇ મેલતાં અવિનય થયે! હાય તેની માફી માગી મારૂં વક્તવ્ય પૂર્ણ કરીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com