________________
૭
કાયલેશ—બાહ્ય તપમાં પાંચમું સ્થાન કાયકલેશનું છે. કાયકલેશ એટલે કાયાને કષ્ટ વેઠી કસવી–દેહદમન કરવું અને શરીરપર કાબૂ મેળવવે. કવેઠીને પણ શરીરને સયમી બનાવવું તે જાતના શારીરિક સચમને પાઠ આજે માણસે। તદ્દન વિસરી ગયા છે. માત્ર ઉપરની ટાપટીપ કરવાનાજ વા વાયેા છે. વ્યાયામ કે આસને દ્વારા શરીરને સુદૃઢ અને . કહ્યાગરું કે વીવાન બનાવવાને બદલે કૃત્રિમ ઉપાયેાનું સેવન કરે છે. બહેનેાના લગભગ બધાં દર્દી આ તપશ્ચર્યાં વિના જ થાય છે. તેમ કહેવું અસ્થાને નથી, શરીર પરના અસયમથી શરીર સ્વચ્છંદી અને જોઈએ ત્યારે કામ ન આપનાર આળસુ ખની જાય છે, શરીર . ખગડે છે. રાગા ધર કરે છે. શહેરમાં તે દળવું, પાણી ભરવું વગેરે ગૃદ્ઘક્રિયાએ પણ સાવ બંધ થઈ છે. કસરત મળે એવા કાર્યો તે ભાગ્યેજ કરતી હાય છે. પરિણામે ગર્ભાશયનાં દર્દો થાય છે અને દુળ અને અશક્ત પ્રજા ઉત્પન્ન થાય છે. નરવીર પ્રતાપ,. શિવાજી અને ભામાશા જેવા ભડવીરા જે ભારતની સ્ત્રીની કૂખે પાકેલા તેવી આજે વીર માતા ક્યાં છે ? આજની પ્રજા નિષ્ફળ, કંગાલ, અને તાકાતહીન છે તેનું મેઢુ કારણ પણુ . તે જ છે. નિળ પ્રજા ઉત્પન્ન કરવી એ ધાર પાપ છે.
શરીરને વિવિધ પ્રકારે તાલીમ આપવાથી—કાર્યક્ષમ બનાવવાથીજ પ્રભુ ભજનમાં દૃઢ આસને બેસી શકાય છે, શરીર ધાર્યું કામ આપે છે, શારીરિક કસરતથી શરીર તંદુરસ્ત રહે છે. મોટી ઉંમરે પણ શક્તિ અને સામર્થ્ય જળવાઈ રહે છે અને તેવી પ્રા રાષ્ટ્રનું અને જગતનું હિત સાધી શકે છે. યથા ધમ પણ પાળી શકે છે અને સેવા પણ કરી શકે છે.
ઇંદ્રિય પ્રતિ સ`લીનતા—ખાવ તપમાં છઠ્ઠું સ્થાન. ઇંદ્રિય પ્રતિસ’લીનતા ભાગવે છે. આ તપશ્ચર્યામાં પાંચે ઇન્દ્રિયાના અને મનના સયમ કરવાના છે. ઇન્દ્રિય પ્રતિસ’લોનના એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
'