________________
સાચવવા ખાસ માણસો રાખવામાં આવે છે. તે પુસ્તકે પ્રત્યેની આટલી કાળજી છતાં જો કોઈ વિદ્વાન તે પુસ્તક જેવા માગે તે તરતજ વિના સંકોચે તે વાંચવા મળે છે, એ બાજુ વિદ્યા૫ર પ્રેમ એટલે વ્યાપક જેવામાં આવે છે કે અહીં તેમાંનું કશું જ નથી.
જૈન સાહિત્ય સંગ્રહનું બીજું એક કેન્દ્ર હેલાંડની રાજધાનીનું નગર આમ્સટર્ડધામ છે. તમને એમ થશે કે જેનધર્મ હેલાંડમાં પ્રચલિત હશે ? ના, તેવું નથી. પરંતુ હોલાંડ તાબાના કેટલાક ટાપુઓ એશિયામાં આવેલા છે. તેથી હેલાંડ વાસીઓએ જિજ્ઞાસા ખાતર આર્યધર્મ અને જૈનધર્મના ખાતર ખોલ્યા છે. એક સ્ત્રી પ્રોફેસર ત્યાં કામ કરે છે. તેઓ ઘણાં વિદ્વાન છે; જો કે યૂરેપના બીજા મહારથીઓની તુલનામાં એ બાઈ ન આવે.
એ લેકેની અભ્યાસ કરવાની શૈલી જુદી જ હેય છે. આપણું દેશમાં વિદ્યાપાઠ અને ગર્થ ગાંઠે” એ કહેવતનું પાલન થાય છે. તેમ ત્યાં નથી થતું. તમે ડે. જેકેબીને રસ્તામાં મળે અને કઈપણ પ્રશ્ન કરો તો તેને તે જવાબ કદાચ ન આપે. કારણ તેઓ બધું મોઢે નથી કરતા. તેઓ પિતાની લાયબ્રેરી બહાર કશું ખાત્રીપૂર્વક ન કહી શકે છે. જોકેબી તેમને વાંચવાને રૂમ તદ્દન અલગ રાખે છે. ત્યાં કોઈ દાખલ ન થઈ શકે. ત્યાં દરેક કબાટમાં નાનાં નાનાં હોય અને એમાં કાર્ડ રાખવામાં આવે છે. તેણે ત્રણ વાંચનારા રાખ્યા છે. માને કે છે. જે કેબી “કર્મ”ના સિદ્ધાંત ઉપર લખવા માગે છે તે વાંચનારને તે સૂચના આપશેકે કર્મ ઉપર જૈન સાહિત્યના સમસ્ત પુસ્તકોમાં ક્યાં ક્યાં ઉલ્લેખ આવે છે? એટલે વાંચનારે તરતજ તેની નોંધ કરે છે અગર તે તે પુસ્તકમાં કર્મ ઉપર વિવેચન આવતું હોય તે પાને પાને કાગળની કાપલી મૂકે છે, એટલે જેકેબી સૂત્રના કાપલીવાળા પાનાઓ વાંચી જાય એટલે કર્મ ઉપર શું અને કયાં લખાયું છે તેની સંપૂર્ણ માહિતિ માત્ર કલાકમાં તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com