________________
વી
તેજ સમયે ભગવાનના દન કરવા આવેલા શ્રેણિક મહારાજે ભગવાનને પૂછ્યું કે હે ભગવન્! આ પ્રસન્નમુનિ ધ્યાનમાં કેટલા બધા લીન થયા છે ! આજ વખતે એમનું મૃત્યુ થાય તે તે ક્યા સ્થળે ઉત્પન્ન થઈ શકે? ભગવાન કહેતા ગયા કે પહેલી, ખીજી, ત્રીજી એમ વધતાં વધતાં અત્યારે જે મૃત્યુ થાય તે તે પ્રસન્ન મુનિને
જીવ સાતમી નરકમાં જાય.
66
આ સાંભળીને શ્રેણિક વિસ્મિત થયા. શું આવા ધ્યાની મુનિને નરક મળે ! ”
"9
ઘેાડા જ વખત પછી કલ્પના ક્ષેત્રમાં લડતાં લડતાં તેનાં શસ્ત્રા ખૂટયાં તેથી છેવટે કાંઇ ન સૂઝયું એટલે મુકુટને હથિયાર તરીકે વાપરવા કલ્પના દોડી, તેથી જેવા મુકુટ લેવા માટે હાથ મસ્તકે મૂકે કે તુરત જ પ્રસન્ન મુનિને મુંડન દેખાયું અને તેને ભાન આવ્યું. પૂર્વીકલ્પનાઓ પર તેને તિરસ્કાર છૂટયા અને પારાવાર પશ્ચાત્તાપ કરવા લાગ્યા. ભાવનાની ગતિ પલટાણી. થાડી ક્ષણેા પછી જ્યારે શ્રેણિકે ભગવાનને પૂછ્યું કે હે ભગવન્! હમણાં પ્રસન્નમુનિ કાળધમ પામે તે શો ગતિ પામે ? ભગવાને જવાબ આપ્યા કે હવે તેા તે બારમા દેવલાકની ઉપર અપવર્ગના અધિકારી બની રહ્યો છે.
આવી રીતે એકજ પળમાં સારી ભાવના (પરિણામ ધારા) ઉચ્ચ સ્થિતિમાં અને મલિન ભાવના નીચ ગતિમાં ધકેલે છે. આ ઉપરથી એ રહસ્ય મળે છે કે આપણે કોઇપણ બીજા માગુંસનું ખૂરું ચિતવતા હોઇએ ત્યારે વિચારવું જોઇએ કે બીજાનું બૂરું થતું જ નથી પણ પેાતાની જ આસુરી વૃત્તિથી પેાતાનું જ ખૂરું કરીએ છીએ. આવાં અનેક પાપાના પુંજ દરરાજ વિના સ્વાથે એકઠા થતા હાય છે.
કાર્યાત્મકાયાત્સગ એટલે દેહભાવને તજવા. અનેક કાળના અભ્યાસને લઈને શરીરનેજ આપણે આત્મા માનીને કાર્ય કરતા હાઇએ
૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com