________________
જૈન સાહિત્યમાં પશ્ચિમાત્યવિદ્વાનેને ફાળો
વ્યાખ્યાતા:-શ્રી બલાલ દવે M. A. B. T. Phd. બહેને અને ભાઈઓ!
મારે વિષય કાંઈક આપને નીરસ લાગે તે ક્ષમા કરશે. કારણ આ વિષયમાં નથી કાંઈ વાર્તા, કે કે ગી. તે યુરોપ અને દુનિયાના બીજા વિભાગમાં જૈન સાહિત્યના અભ્યાસને જે વિકાસ થયો છે તેની માહિતિ આપવા માગું છું.
જૈનસાહિત્ય આર્યાવર્તમાં અનંતકાળથી ચાલ્યું આવે છે. એના અનેક પુરાવાઓ છે. જેનગ્રંથ પુરવાર કરે છે કે એ ધર્મ અનાદિ છે. જૈન સાહિત્યને માટે ભાગ આર્યાવર્તમાં ઘણું વખતથી પ્રચલિત છે. પશ્ચિમનું વાતાવરણ આપણા દેશમાં શરૂ થયું ત્યારથી સંરફ વિલાને શેખ ત્યાં શરૂ થશે. સંસ્કૃત સાહિત્યની પેઠે જૈન સાહિત્ય પણ ત્યાં ખેડાય છે. શરૂઆતમાં પશ્ચિમના વિદ્વાનોએ જેને ધર્મ અને બૌદ્ધધર્મમાં ગોટાળે કર્યો. મી. વેબરે જૈન સાહિત્ય ઉપર પહેલે નિબંધ લખ્યો. એમાં એવું પ્રતિપાદન કર્યું કે જૈનધર્મ એ બૌદ્ધધર્મને ફાંટે છે. પરંતુ બે ધર્મમાં તફાવત છે. આ બધા ગેટાળાનું કારણ એ હતું અને જૈનધર્મના જુના ગ્રંથ વાંચીશું તે તે માલમ પણ પડશે કે જૈન સાહિત્યમાં તીર્થંકરે માટે બુદ્ધ અને જિન એ શબ્દ વપરાયા છે. તેમજ બુદ્ધ સાહિત્યમાં પણ અને માટે બુદ્ધ અને જિન શબ્દો વપરાયા છે.
છે. બુલહર સરકારી નોકરી લઈ ગુજરાતમાં ક્ય. મોટા મુનિરાજોને મળ્યા, અને જેનધમને ઘણે સુંદર અભ્યાસ કર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com