________________
નિર્ધનને દાન આપવાની પ્રણાલી ઇષ્ટ અને ઉપયોગી હતી. આપણે ત્યાં એ જ રીતે દુર્બળોને દાન આપવાની પ્રણાલી વિકાસ પામી છે અને તે ચાલ્યા કરી છે.
દુર્ભય તા 8 ભાગ સ્થિત
લે છે સરકારની અને
જાળવવા માટે અને ભાગ
પરંતુ આપણે અવ્યવસ્થિત દાનપ્રણાલીને કારણે કરેડ રૂપિયાને દુર્વ્યય થાય છે. મહેનતુ ગરીબોને પેટપૂર અન્ન મળતું નથી અને સુસ્ત બાવાઓને લાડુ તથા દૂધપાક મળે છે ! સરકાર કરવેરે ખૂબ લે છે, પણ તેમાં નાનો ભાગ પ્રજાનું અજ્ઞાન ટાળવા કે આરોગ્ય જાળવવા માટે ખર્ચે છે; એટલે આપણે એછિક દાનની પ્રણાલી સુવ્યવસ્થિત થયા વિના સમાજશરીરના દુર્બળ-સબળ અંગે વચ્ચેનું અંતર વધતું જવાનું અને અશાન્તિ જન્મવાને સંભવ છે, કે જે અશાન્તિએ રશિયામાં સામ્યવાદ અને યુરોપના બીજા દેશમાં સમાજવાદને જન્મ આપ્યો છે. આજે રશિયામાં પેટ પૂરતું ખાવા માટે કોઇને ભીખ માંગવી પડતી નથી અને સૌને કાંઈને કાંઈ કામ કરવું જ પડે છે. આપણા દેશના બાવાઓના અખાડા જેવા સુસ્ત પાદરીઓને ફરજીયાત કામ કરીને રોટલો મેળવવો પડે છે. સમાજના દાન-ધર્મ ઉપર છવવાને તેમને અધિકાર ગયા છે, પરંતુ જેઓ અપંગ હોય તેમને કામ નહિ કરવા છતાં કાંઈ ભૂખે મરવું પડતું નથી; તેપણુ જે અંગ કે ઇન્દ્રિય દ્વારા એવા અપંગે કામ આપી શકે તે દ્વારા કામ લઈને તેમને પેટ પુરતું ખાવાનું તથા રહેવાનું આપવામાં આવે છે. આજે રશિયામાં ઉદરનિર્વાહ માટે અસંતોષનું નામ નિશાન નથી કે આપણા દેશના જેવા જીવનકલહ નથી. ત્યાં તો કાયદો એ છે કે કોઈ પણ એક વ્યક્તિ અપરિમિત પરિગ્રહ-ધનસંગ્રહ રાખી શકે નહિ અને જે કેઈની પાસે ધનસંગ્રહ હોય તો તે રાજ્યને ચરણે ધરવો પડે જે ધનને ઉપયોગ દેશની માનવ જનતાના હિતાર્થે જ થયા કરે.
પણુ બધા દેશોમાં રશિયાની પેઠે સામ્યવાદ પ્રસરી શકે તેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
રાખી શકે નહિ. એક નથી નામ