________________
ઉપવાસથી કાયિક, માનસિક (મૌન રાખવાથી) અને વાચિક એમ ત્રણે પ્રકારના લાભ મળે છે. ઉપવાસ ટેવ પડી ગયા પછી આકરે પડતું નથી. તેથી સૌ કોઈએ તેવી ટેવ પાડવા પ્રયત્ન કરવો એ શારીરિક અને માનસિક એમ બન્ને દૃષ્ટિએ ઉપયોગી છે.
ઉદરી–બાતપમાં બીજું સ્થાન ઊણદરીને અપાયું છે. ઊણોદરી એટલે ઓછું ખાવું-થોડું ભૂખ્યા રહેવું. ઊભરી તપશ્ચર્યા ઉપરથી તે સહેલી દેખાય છે પરંતુ આપણી આગળ અનેક પદાર્થો પડેલા હોવા છતાં ઓછો ઉપયોગ કરવો એ કંઈ સહેલી વાત નથી. ઘણું લેકે ભૂખ્યા રહી શકે છે; પણ ઉદરી કરી શકતા નથી. તમને
આ વાત નવાઈ ભરી લાગશે. પણ તે આચરવાથી તમે તે વાતને કબૂલ કરશે કે જે માણસને લક્ષપૂર્વક એાછું જમવાની આદત નથી તે ઊણોદરી નથી કરી શકતો. તેમાં પણ જ્યારે મિષ્ટાન્ન જેવા પચવામાં ભારે પદાર્થને વેગ હોય કે જેમાં દરીની જરૂર છે ત્યારે તે ઊણદરીના બદલે અધિકેદારીજ કરે અર્થત ઉદર ઠઠસ ભરે. એટલે જ કહેવાનું કે આ જાતને કાબૂ મેળવે એ અનશન કરતાં પણ ઘણું વખત વધી જાય છે. કારણ કે અહિં તે વૃત્તિને પ્રશ્ન છે. ન ભેગવવામાં તે મન ટેવાઈ જાય છે કે આજે નથીજ જમવું; પણ જમવા બેઠા પછી થોડુંજ વાપરી ઊઠી જવું એ સંયમ સામાન્ય માણસને તે દુઃશક્ય જ થઈ પડે છે.
ડું ખાવાથી ખાધેલા પદાર્થને હેજરી ખૂબ લેવી તેમાંથી પરિપૂર્ણ સત્વ ખેંચી લે છે અને ખોરાક સહેલાઈથી પાચન થઈ જાય છે. વધુ ખેરાક જવાથી હોજરી પાચન ક્રિયા કરી શકતી નથી એટલે
રાકને એવાને એવા રૂપમાં હડસેલી મૂકે છે. પાચન થઈ શકતું નથી, એટલે અજીર્ણ થવાથી શરીર બગડે છે. કેટલાક મનુષ્ય એમ માને છે કે થોડું ખાવાથી ભૂખ રહે છે. તે માન્યતામાં જરા પણ વજુદ નથી. માત્ર ટેવને લઈને આપણું
મનમાં તેમ લાગે છે ખરું પણ તે વાસ્તવિક નથી. પ્રયાગ તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com