________________
૩૧
આવા પાખડી મનુષ્ય પાતાનું અને સમાજનું અવ્યક્ત રીતે અરૂં કરી રહ્યો હાય છે. સરલતાને ગુણ સંપાદન કરવા તે પણ આવશ્યક જ છે.
સાક્રોશતા–અનુકંપા
દયા એ અહિંસકવૃત્તિનું પ્રથમ પગથિયું છે. અહિંસાના સાચા ઉપાસકાએ આને સદા સર્વાંદા ઉપયાગ કરતાં રહેવું જોઈએ. કોઈપણ દુ:ખી અને દર્દીને જોતાં જ મનની લાગણી થઈ આવે. શરીર કંપવા માંડે અને પરદુઃખ દૂર કરવાની ભાવના ચાય તેવી સ્થિતિને અનુકપા કહેવાય છે.
નિસ્વાર્થી મનુષ્ય આ વૃત્તિ વિશેષ રાખી શકે છે. પશુ અને પિશાચ જેવી સ્વાવૃત્તિથી મનુષ્ય જ્યાંસુધી સંડાવાયેલા રહે છે. ત્યાંસુધી વિશ્વાસધાત, દયા, છળ અને પ્રપંચ કરી પેાતાના સ્વા પૂર્ણ કરતા રહે છે તેમ તેમ આ ગુણુ ખાતા જાય છે. ઉલટું જ સ્વાર્થવૃત્તિ જેમ જેમ ઓછી થતી જાય છે તેમ તેમ આ ગુણુ ખીલતા જાય છે. અને તેવા મનુષ્ય વિશ્વપ્રેમનું પાત્ર બની રહે છે.
અમત્સરતા નિરભિમાનિતા.
મનુષ્યમાત્રને પોતાની અહં વૃત્તિ જ ઠગતી હૈાય છે. પ્રાયઃ સૌકાઈ ઓછા વધતા પ્રમાણમાં આ રાગથી ઘેરાયેલા ઢાય છે. ધનવાન નિન, સૂખ કે પડિત, અલિષ્ઠ કે નિળ બધાને એક યા ખીજા પ્રકારમાં આ વૃત્તિ પીડી રહી હૈાય છે. ગુણુમાં કે સાધનામાં પોતે ખીજાથી ઊઁચ છે એમ માનવાથી જ આ વૃત્તિના ઉદ્ભવ થાય છે અને પછી ક્રમપૂર્વક તે વધતી જાય છે. આત્મવિકાસમાં મોટામાં મેટી બાધા ઉપજાવનાર આજ શત્રુ છે. અભિમાનના પરાજય કરવા માટે મનુષ્યમાત્રને નમ્રતા ધારણ કરવી જોઇએ, અને નમ્રતાં ત્યારે જ આવી શકે કે પેાતાના આત્માની અનતશક્તિ આગળ જે કંઇ ભૌતિક સુખ સાધના વગેરે મળ્યાં છે તે બધાં અલ્પ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com