________________
૩૪
વાસ્તવિક રહસ્ય સમજાયું નથી અને વાણી તથા વર્તનનાં સે સે અંતરે થઈ પડ્યાં છે.
ભગવાન મહાવીર પુનઃ પુનઃ કહે છે કે ઉપયોગ એજ ધર્મ દરેક ક્રિયામાં વિવેક, વિચાર અને વ્યવસ્થા જાળવવી તેજ ધર્મ.
જ્યારે આ સાચે ધર્મ રગેરગમાં વ્યાપી જશે ત્યારે વૈયક્તિક જીવન ઉચ્ચ બની જશે અને શાંતિ તે વ્યાપશે જ પરંતુ સાથે સાથે સામાજિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક વગેરે દરેક ક્ષેત્રમાં ઉન્નતિ અને પ્રગતિ થશે. આવા પર્યુષણ પર્વમાં વિવેકપૂર્વક આવી નવવિચારણું કરવી એ અતિ અતિ આવશ્યક છે.
ૐ શાંતિઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com