________________
૨૭
જ્યારે પુષ્ટિ માટે યેાજાયેલી ક્યાએ પેાતેજ મૂળ તત્ત્વને હાનિ પહેાંચાડવા લાગે તેા તે ક્રિયા ધયિા રહેવાની યાગ્યતા મુમાવી બેસે છે.
વળી જેમ આપણું જીવન એ વ્યક્તિત્ત્વ ખેાધક છે. તેમ વ્યક્તિના સમૂહને સમાજ કહેવાય છે. અને સમાજના સમૂહ દેશ ગણાય છે. અને વિવિધ દેશોના વિશ્વમાં સમાવેશ થાય છે.
આથી વિશ્વથી દેશ દેશની રાષ્ટ્ર, રાષ્ટ્રથી સમાજ અને સમાજથી વ્યક્તિ અને વ્યક્તિથી ચૈતન્ય તથા તેનાં શરીરાદિ સાધન એમ પરસ્પરના ગાઢ સંબંધે છે. તે બધાં પરસ્પર સકળાએલાં જ છે. માટે ધર્મની ઉન્નતિ સાથે તે બધાંની ઉન્નતિ સ્વાભાવિક થતી જવી જોઈએ. જે ધમના સબધ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વનાં પ્રાણીઓ સાથે ન ઢાય તેવા ધર્મને નામે ઓળખવા એ મહાન ભૂલ છે.
અહિંસામાં દેશ, સમાજ, કુટુંબ અને વિશ્વ બધાંનું હિત છે બધાંને તેમાંથી શાન્તિ મળે છે. તેથીજ અહિંસાને ધમ ગણાવ્યો. પેાતાના સયમથી જગતના અનેક સમાજોને આશ્વાસન મળે છે. માટે સંયમ એ ધર્મ મનાયેા. તપશ્ચર્યાંમાં આત્માની વિશુદ્ધિ છે માટે તપશ્ર્ચર્યોંમાં ધમ બતાવ્યા.
આ પરથી સહેજે સમજી શકાય છે કે જે ક્રિયાથી સામા જિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક ઉન્નતિ થાય તેજ ધર્મક્રિયા છે.
પણ ને તેને જ ખદલે ધમના નામે દેશનું, સમાજનું અને વિશ્વનું જીરૂં થતું હોય, ક્લેશનાં મેરી ખીજા વવાતાં હોય, જે તત્ત્વથી ઝનુન વ્યાપી અનેક ધાર હિંસાએ થઈ જતી હાય અને સ્વચ્છંદ તથા અનાચાર સેવાતાં હાય, પ્રાણીજાત પ્રત્યે તિરસ્કાર અને અત્યાચાર ખેડાતાં ડેાય, તા તે ખરેખર જ વિષ છે. અને તેવા વિષને રશિયાએ નાા કર્યાં હાય તેમાં શું ખાટું છે ? આવા વિષના તા સૌથી પહેલી તકે સચા નાશ જ થવા
જોઈ એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com