________________
આનă શ્રાવકની કથા-૫૬
છે, અને પૂછે છે કે શુ શ્રાવકને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય ? શ્રી ગૌતમસ્વામીએ કહ્યું કે શ્રાવકને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આનંદશ્રાવકે કહ્યું કે મને આટલું અવધિજ્ઞાન ઉત્પન્ન થયુ છે. જ્ઞાનના ઉપયોગ આપ્યા વગર ગૌતમસ્વામી કહે છે કે-ગૃહસ્થને આટલા વિષયવાળું અવધિજ્ઞાન થતું નથી, માટે અસત્ય વચનનું મિચ્છામિ દુક્કડં આપીને આલેચના કરી. કેમકે તમને પ્રાયશ્ચિત લાગ્યું છે; તેથી આનંદ કહે છે કે-હે ભગવંત ! સાચુ` ખેલેલુ' વચન પણ શુ આલાચાય છે?. ગૌતમે કહ્યું - ના. આનંદશ્રાવકે કહ્યું કે જો આ પ્રમાણે હાય તા તમારે જ પ્રમાદ પ્રરૂપણાની આલેચના કરવી જોઈએ. વળી મને આ વિષયમાં કાંઈ શકા નથી. આન દશ્રાવકનુ કહેવુ સાંભળીને શકાવાળા ગૌતમસ્વામી એકદમ મહાવીરસ્વામી પાસે આવીને આહાર-પાણી બતાવીને વંદન કરીને પૂછે છે કે અમારા બન્નેમાં કાનુ' વચન સાચું? આનંદશ્રાવકે કહેલુ' વચન સત્ય છે.” એમ કહી ભગવ'તે ગૌતમસ્વામીને કહ્યું. હું ગૌતમ ! તમારા અનુપયાગથી ખેલાયેલા વચનની આલેાચના કરી અને આનંદશ્રાવક પાસે જઈને ક્ષમા માંગેા, તેથી ભગવંતના વચનને સારી રીતે તેમણે સ્વીકાર કરી તે પ્રમાણે કર્યું. અર્થાત્ આનંદશ્રાવકને ખમાવ્યા. મહાવીરસ્વામી ભગવંતે વિહાર કર્યા. આનંદશ્રાવક પણ વીસ વષઁ સુધી શ્રાવકપણુ` પાળીને એક માસના ઉપવાસ કરીને સૌધર્માં દેવલાકમાં અરૂણાલ નામના વિમાનમાં ચાર પત્યેાપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી
તે
수