________________
‘ન રહેવું’ (ન રહેવાપણું) આ ધર્મ ન રહેનારમાં' રહે છે.
‘ન રહેનાર’ - ધર્મી અને ‘ન રહેવું’ (ન રહેવાપણું) એ ધર્મ થયો. અવિનાભાવ શબ્દાર્થ સમજવા જેવો છે.
‘ન રહેવા પણું’ આ અભાવાત્મક ધર્મ છે → ન રહેવું = ન હોવું = અભાવ (રહેવાનો અભાવ)
‘ના વિના રહેવું’ = વિનાભાવ = વિના મતિ
.
*
‘ના વિના રહેવું’ નો અભાવ = ‘ના વિના ન રહેવું' = વિનાભાવ નો અભાવ = અવિનાભાવ
ધૂમનો વિનાભાવ અગ્નિમાં છે.
. ધૂમના વિનાભાવનો અભાવ = ધૂમનો અવિનાભાવ (-ધૂમની વ્યાપ્તિ - તે) અગ્નિમાં નથી.
અગ્નિના ‘વિનાભાવનો અભાવ' ધૂમમાં છે.
અગ્નિનો ‘અવિનાભાવ' ધૂમમાં છે
. અગ્નિનો નિયમ ધૂમમાં છે
. અગ્નિની વ્યાપ્તિ ધૂમમાં છે
અગ્નિ સાપેક્ષ અથવા અગ્નિ - સૂચિત વ્યાપ્તિ શેમાં રહે ? ધૂમમાં.
ધૂમમાં (અગ્નિની) વ્યાપ્તિ છે.
વ્યાપ્યમાં વ્યાપકની વ્યાપ્તિ છે.
૨૦
વ્યાપ્તિ એ કોનો ધર્મ છે ? જવાબ - વ્યાપ્યનો ધર્મ છે. નહિ કે વ્યાપકનો. વ્યાપ્યતા પાછી વ્યાપ્યમાં રહે તેથી વ્યાપ્ય (ધર્મી) → વ્યાપ્યતા (ધર્મ)
વ્યાપ્ય → વ્યાપક વડે વ્યપાઈને એટલે કે દબાઈને રહેવા યોગ્ય વ્યપાઈને = દબાઈને રહેવા યોગ્ય પણું = વ્યાપ્યતા વ્યાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
સ સ સા
www.jainelibrary.org