________________
* ત્યાગવાળી ઇચ્છા
ત્યાગનું ઇચ્છામાં શું છે ? ત્યાગની વિષયિતા ઈચ્છામાં છે. વિષયિતા સમ્બન્ધન ત્યાગવતી ઇચ્છા * જ્ઞાનવાળો ઘટ - જ્ઞાનની ઘટમાં વિષયતા છે.
' વિષયતાસમ્બન્ધન જ્ઞાનવાળો ઘટ * ઘટવાળું જ્ઞાન - જ્ઞાનમાં ઘટની વિષયિતા છે.
વિષયિતાસમ્બન્ધન વિજ્ઞાન * ત્રણબહેનવાળો રમણ
ત્રણબહેનનું રમણમાં શું છે ? ભ્રાતૃત્વ
પ્રાતૃત્વસમ્બન્ધન ભગિનીઝયવાનું રમણ (૫) (વિષયતા સમ્બન્ધ)
ત્યાગવતી ઇચ્છા - અહીં થોડા ઊંડાણમાં ઉતરો,
વિષયતા વિષયિતા
સ્વનિરૂપિતવિષયિતા સમ્બન્ધન ત્યાગવતી ઇચ્છા. (સ્વ = ત્યાગ)
પોતાનું સામામાં જે કાંઈ (ધર્મ) હોય તે પોતાને સામાની સાથે જોડનારો સમ્બન્ધ બની જાય.
ત્યાગ ઇચ્છાનિષ્ઠવિષયિતાનો નિરૂપક જરૂર છે, પણ ત્યાગમાં રહેલી વિષયતા પણ વચમાં માધ્યમ છે. માટે સમ્બન્ધ હજુ પણ સૂક્ષ્મતાથી જોવાય તો આવો બનશે - સ્વનિષ્ઠવિષયતા - નિરૂપિત - વિષયિતા સમ્બન્ધન ત્યાગવતી ઈચ્છા. ખાસ ધ્યાનમાં લેવાનું કે -
તા. ક. સમ્બન્ધમાં જ્યારે પહેલો શબ્દ “સ્વ” હોય ત્યારે એનાથી વિશેષણ (ત્યાગ) પકડવાનું, નહીં કે વિશેષ્ય (ઇચ્છા). A घटाभाववद् भूतलम् ।
સ્વરૂપસમ્બન્ધન ઘટાભાવવત્ ભૂતમ્ ઘટાભાવ = ઘટ પ્રતિયોગિક અભાવ સ્વપ્રતિયોગિકત્વસમ્બન્ધન ઘટવાનું અભાવઃ સ્વનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકત્વસમ્બન્ધન ઘટવાનું અભાવઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org