________________
રવઙિમાન્ વેશ: આવા જ્ઞાનમાં કોણ પ્રકાર - કોણ વિશેષ્ય અને કોણ અવચ્છેદક છે → આ બધું સૂચવવા માટે હવે નીચે પ્રમાણે વાકયપ્રયોગ થઈ
શકશે.
રક્તત્વાવચ્છિન્તાવચ્છેદકતા નિરૂપિત દણ્ડત્વાવચ્છિન્ન પ્રકારતા
(દનિષ્ઠ) સમાનાધિકરણ દણ્ડત્યાવચ્છિન્તાવચ્છેદકતાનિરૂપિત દણ્ડાવચ્છિન્ન
(દણ્ડિનિષ્ઠ)
↑
↓
(રક્તરૂપનિષ્ઠ)
↓
(દણ્ડનિષ્ઠ)
પ્રકારતાનિરૂપિત દેશત્વવાવચ્છિન્નવિશેષ્યતાનિરૂપકં ‘રક્તદણ્ડિમાન્ દેશઃ’ નૃત્યાારા જ્ઞાનમ્ -૦દેશત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાનિરૂપિતાભાવનિષ્ઠવિશેષ્યતા નિરૂપર્ક રક્તદણ્ડિમદેશાભાવઃ કૃત્યાારા જ્ઞાનમ્ ( रक्तदण्डिमान् देशो नास्ति इति ज्ञानम् )
૨. દિણ્ડપુરુષવાનૢ દેશઃ ઇત્યાકારક જ્ઞાનનું વિશ્લેષણ કરીએ તો દણ્ડત્વાવચ્છિન્ન અવચ્છેદકતા નિરૂપિત પુરુષત્વાવચ્છિન્ન દંડાવચ્છિન્ન
{
}
પ્રકારતા નિરૂપિત દેશત્વાવચ્છિન્ન વિશેષ્યતા નિરૂપકં દિણ્ડપુરુષવાન્ દેશઃ કૃત્યાળા જ્ઞાનમ્
(ઠંડી પુરુષ પ્રકાર છે એ દણ્ડિત્યેન અને પુરુષત્વેન પ્રકાર છે માટે પ્રકારતાવચ્છેદક દણ્ડિત્વ = (દંડ) અને પુરુષત્વ બન્ને કહી શકાય છે.)
3. शीतलजलवान् घटः इत्याकारकं ज्ञानम्
આ જ્ઞાનમાં કોણ પ્રકાર છે ? કોણ વિશેષ્ય છે ? કોણ અવચ્છેદક છે ? કોણ કોનાથી અવચ્છિન્ન છે ? આ બધી સ્પષ્ટતા કોઈ પણ માંગી શકે છે. તો એ સ્પષ્ટતા માટે એમ કહેવું જોઈએ કે A ઘટ વિશેષ્ય છે. ઘટમાં વિશેષ્યતા અને ઘટત્વ બન્ને ધર્મો છે. ઘટ ઘટત્વરૂપે જ્ઞાનનો વિશેષ્ય બન્યો હોવાથી વિશેષ્યતાવચ્છેદક ઘટત્વ બને એટલે ઘટત્વાચ્છિન્ન વિશેષ્યતા કહેવાય. B જલ ઘટના વિશેષણરૂપે ભાસતું હોવાથી પ્રકાર છે. પ્રકારતા શીતજલમાં છે. શીતજલ શીતજલત્વરૂપે પ્રકાર બન્યું હોવાથી શીતજલનિષ્ઠપ્રકારતાનું
કામ ક સ મ ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org