________________
સમ્બન્ધ શું છે ? એકપદાર્થને (કિનારાને) બીજાપદાર્થ સાથે (બીજાકિનારા સાથે) જોડતો પુલ છે - મિડિયમ છે - માધ્યમ છે.
- બધે સ્વશબ્દથી પહેલો પદાર્થ (વિશેષણ) લેવાનો હોય છે કે જેને પુલ (સમ્બન્ધ) દ્વારા બીજા પદાર્થ (વિશેષ્ય) સાથે જોડવાનો હોય છે. અભાવનો પ્રતિયોગિ સાથે શું સમ્બન્ધ ? સ્વનિરૂપિતપ્રતિયોગિતા. ક્યાં છે ? ઘટમાં
B સ્વનિરૂપિતપ્રતિયોગિતાસમ્બન્ધન અમાવવાનું ઘટઃ C ભૂતલનો ઘટસાથે → સ્વનિષ્ઠઅભાવનિરૂપિતપ્રતિયોગિતાસમ્બન્ધન ભૂતભવાન્ ઘટ: (બરાબર વાંચો)
પ્રશ્ન → ઘડાવાળુ પાણી અને પાણીવાળો ઘડો આ બન્ને ઠેકાણે સમ્બન્ધ એક સરખો છે ?
જવાબ → સ્થૂલદૃષ્ટિએ સંયોગ એક જ જાતનો સમ્બન્ધ છે, પણ સૂક્ષ્મદ્રષ્ટિએ
પાણીવાળો ઘડો - સ્વનિરૂપિત(સંયોગમૂલક) આધારતાસમ્બન્ધન બનવાનું ઘટ:; ઘડાવાળુ પાણી → સ્વનિરૂપિત(સંયોગમૂલક) આધૈયતાસમ્બન્ધન ઘટવત્ જલમ્
D घटाभाववद् भूतलम्
સ્વનિષ્ઠપ્રતિયોગિતા નિરૂપક અભાવનિરૂપિતાધારતા સમ્બન્ધન
घटवद् भूतलम्.
ભત્રીજો–બનેવી—ભાણેજ–પિતા-સસરા←હરીન્દ્ર
↓
↓
↓
↓
↓ મહેન્દ્રના કાકાના સાળાના મામાના છોકરાનો જમાઈ હરીન્દ્ર છે. (મહેન્દ્ર) સ્વપિતૃવ્યમાŕપ્રાતૃમાતાપ્રાતૃપુત્રનામાતૃત્વ હરીન્દ્રમાં છે. स्वपितृव्यश्यालकमातुलपुत्रजामातृत्व हरीन्द्रमां छे.
સારાંશ એકવ્યક્તિનો બીજી સામેની વ્યક્તિમાં રહેલો સ્વસાપેક્ષ ધર્મ એ સમ્બન્ધ (પહેલી વ્યક્તિને બીજીવ્યક્તિ સાથે જોડતો પુલ) બને છે. (૪) પર્યાપ્તિ સમ્બન્ધ
બે ફલ, ત્રણ ઝાડ....વગેરે વિશિષ્ટ બુદ્ધિઓમાં સંખ્યા (ગુણ) અને સંખ્યાવાનૢ (દ્રવ્ય)નું ભાન થાય છે. સમ્બન્ધના જ્ઞાન વિના તો વિશિષ્ટ ભાન થાય નહીં. અહીં ક્યા સમ્બન્ધનું જ્ઞાન વિશિષ્ટ બુદ્ધિ જનક હોવાનું માનશું ?
૧૦૮
એ
38 98 888 88 અ મ
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org