________________
b ખનવાન્ ઘટ: (પેલાવાળો આ) જલનો સંયોગ ઘડામાં છે
c
સંયોગસમ્બન્ધથી જલવાળો (જલવાન્) ઘડો છે. જલસંયોગવાળો ઘડો (આવાળો પેલો)
જલસંયોગનું ઘડામાં શું છે ? જલસંયોગનો સમવાય ઘડામાં છે. સમવાયસમ્બન્ધથી જલસંયોગવાળો ઘડો છે.
d ભૂતને પદ: આમાં પેલાનું શું છે ? ભૂતળમાં ઘડાનો સંયોગ છે. સંયોગસમ્બન્ધથી ભૂતલમાં ઘડો છે. ભૂતલે ઘટઃ
e માટીવાળો ઘડો
f
માટીનું ઘડામાં શું છે - માટીનો ઘડામાં અભેદ છે. તાદાત્મ્યસમ્બન્ધથી માટીવાળો ઘડો છે.
ધારાવાળુ તેલ. ધારાનું તેલમાં શું છે - ધારાનો તેલમાં અભેદ છે. માટે તાદાત્મ્યસમ્બન્ધથી ધારાવાળું તેલ છે.
जलाभाववान् घटः
જલાભાવનું ઘટમાં શું છે - જલાભાવનું ઘટમાં વિશેષણપણું અર્થાત્ વિશેષણરૂપ અભાવથી નિરૂપિત વિશેષ્યપણું છે. માટે દૈશિક વિશેષણતા (સ્વરૂપ) સમ્બન્ધથી જલાભાવવાળો ઘડો છે. જૈનમંત્રીઓવાળુ ગુજરાત' સમૃદ્ધ હતું - અહીં કાળ એજ સમ્બન્ધ બને છે. જે કાળમાં જૈન મંત્રીઓ હતા તે કાળમાં જે ગુજરાત હતું તે સમૃદ્ધ હતું - કાલિક વિશેષણતા સંબંધ થયો.
* પ્રસ્તુતમાં બે દીકરાવાળો બાપ
બે દીકરાનું બાપમાં શું છે ? જવાબ → પિતૃત્વ પિતૃત્વસમ્બન્ધન પુત્ર@યવાન્ નન:
પચાસ નોકરવાળો શેઠ
પચાસ નોકરનું શેઠમાં શું છે ? સ્વામિત્વ સ્વામિત્વસમ્બન્ધન પશ્ચારિવાનું શ્રેષ્ઠી
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org