________________
(તાદાભ્ય) એક જ વસ્તુ પણ બે જુદા જુદા રૂપે બોલાય (પ્રસિદ્ધ હોય) ત્યારે તે બે વચ્ચે તાદાભ્યનામનો પદાર્થ સમ્બન્ધરૂપ ભાસે છે. દા.ત. તેલ અને તેલની ધારા, ઘડો અને માટી, પત્થર અને પ્રતિમા, અરિસો અને પ્રતિબિંબ, નદી અને તેનો પ્રવાહ, તેલની ધારાવાળુ તેલ, જલધારાવાળો ધોધ, માટીવાળો ઘડો, પત્થરવાળી પ્રતિમા, પ્રતિબિંબવાળો અરિસો આ બધા જ્ઞાનોમાં સમ્બન્ધરૂપે તાદાભ્ય (અભેદોનું જ્ઞાન થાય છે. (સ્વરૂપ) જ્યાં સંયોગ - સમવાય કે અભેદ આ ત્રણેમાંથી એકેય સમ્બન્ધ ઘટે એવો ન હોય ત્યાં માત્ર કોરી વિશેષણતા (=સ્વરૂપ) નામનો સમ્બન્ધ હોય છે. દા.ત. જલાભાવવાનું ઘટ:, ઘટમાવવત્ મૂર્તસ્ત્રમ્ અહીં ઘડામાં અભાવનો અને ભૂતલમાં ઘટાભાવનો દૈશિક
વિશેષણતા (સ્વરૂપ) નામનો સમ્બન્ધ ભાસે છે. પ્રશ્ન બે દીકરાવાળો બાપ
પચાસ નોકરવાળો શેઠ | આ બધામાં ક્યો સમ્બન્ધ ઘટવાળું જ્ઞાન
બતાવશો ? ત્યાગવાળી ઇચ્છા
ત્રણ બહેનવાળા રમણભાઈનું જવાબ A જ્યારે “એક વિશિષ્ટ અપર’ એવી બુદ્ધિ અથવા
B “પેલાવાળો આ’ અથવા તો “આ વાળો પેલો અથવા c ‘આમાં પેલો” આવી વિશિષ્ટબુદ્ધિ ક્યા સમ્બન્ધથી થાય છે તે
શોધવું હોય ત્યારે તપાસ કરવાની કે a અપરમાં એકનું શું લાગે વળગે છે ? 5 આમાં પેલાનું શું લાગે વળગે છે ? - પેલામાં આને શું લાગે વળગે છે ? છે આમાં પેલાનું શું પડ્યું છે ? a એક વિશિષ્ટ અપર : जलविशिष्टो घटः ઘટમાં જલનું શું પડ્યું છે ? જવાબ - સંયોગ જલનો સંયોગ ઘટમાં છે. સંયોગ સમ્બન્ધથી જલવિશિષ્ટ ઘટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org