________________
પદ્મબોધિ જ્ઞાન
ઇચ્છે
પદ્મબોધિ
ઇચ્છા જાણે
કારણકે બન્ને વાક્યમાં કર્તા પદ્મબોધિ એક છે.
અને જ્ઞાન અને ઇચ્છા એ પણ બન્ને વાક્યમાં ઉલ્લેખ પામેલા છે.
વિષય - વિષયીભાવ બદલાયો એટલે
વિષયતા અને વિયિતાના નિરૂપક અને નિરૂપ્ય પણ બદલાઈ ગયા.
૮૨
છે
છે
(ઈં સમાનાર્થક થઈ જાય.
(ઇચ્છા) 1 આ બન્ને વાચ
(
ખાસ ધ્યાન આપો -
‘તા’ (કે ‘ત્વ’) વાળા ધર્મો લગભગ કોઈને કોઈ બીજા ધર્મ કે ધર્મથી નિરૂપિત (=નિરૂપ્ય) હોય છે. દા.ત. વિષયતા જ્ઞાનથી અથવા જ્ઞાનિવિષયતાથી નિરૂપિત હોય છે. પણ ‘તા’ વગરના પદાર્થો કોઈથી નિરૂપિત હોતા નથી દા.ત. જ્ઞાન વિષયતાથી નિરૂપિત નથી.
નિરૂપકતા અને નિરૂપ્યતા પણ કોઈનાથી નિરૂપિત હોઈ શકે છે. દા.ત. જ્ઞાનનિષ્ઠનિરૂપકતા ઘનિષ્ઠવિષયતાથી નિરૂપિત છે.
Jain Education International
નિરૂપિત એટલે “ને આભારી' આવો અર્થ થઈ શકે. દા.ત. જ્યારે દુઃખનું જ્ઞાન થાય ત્યારે દુઃખનિષ્ઠવિષયતા જ્ઞાનથી નિરૂપિત છે એટલે કે જ્ઞાનને આભારી છે નહીં કે ઇચ્છાને.
For Private & Personal Use Only
www.jainelibrary.org