________________
૧૮) ઉદ્દેશ્ય - વિધેય) A ત્રાસવાદી દુર્જન છે. B ભારતીય સજ્જન છે.
જેને ઉદ્દેશીને વિધાન (કહેવામાં) કરવામાં આવે તે ઉદ્દેશ્ય. જેમાં (કોઈક ધર્મનું) વિધાન થાય તેને ઉદ્દેશ્ય કહેવાય.
જેનું વિધાન થાય તેને વિધેય કહેવાય. પ્રશ્ન દરેક વાક્યપ્રયોગનું મુખ્ય પ્રયોજન શું હોય છે? જવાબ – વાક્યપ્રયોગનું મુખ્ય પ્રયોજન
-અર્થઅજ્ઞાત -- ઘટના - નું જ્ઞાપન હોય છે.
પ્રસંગ
વાત _ જ્ઞાત વ્યક્તિ / પદાર્થ / વસ્તુ (ત્રાસવાદી) સમ્બન્ધી અજ્ઞાતનું (દુર્જનતાનું) જ્ઞાપન હોય છે. જ્ઞાત વ્યક્તિ પદાર્થ | વસ્તુને ઉદ્દેશીને અજ્ઞાતધર્મનું - અર્થનું - ઘટનાનું જ્ઞાપન નિરૂપણ, પ્રતિપાદન કરાય છે. જ્ઞાત -- ઉદ્દેશ્ય દા.ત. ત્રાસવાદી, ભારતીય અજ્ઞાત — વિધેય દા.ત. દુર્જનતા, સજ્જનતા ઉદ્દેશ્ય – ધર્મી બને, ઉદ્દેશ્યનું પ્રતિપાદન ધર્મરૂપે કરાય. વિધેય – ધર્મ બને, વિધેયનું પ્રતિપાદન ધર્મરૂપે કરાય. વાકયમાં ધર્મારૂપે જેનું નિરૂપણ થાય તે ઉદ્દેશ્ય વાક્યમાં ધર્મરૂપે જેનું વિધાનરૂપ નિરૂપણ થાય તે વિધેય યત્ (જે) સર્વનામથી મોટે ભાગે ઉદ્દેશ્યનું પ્રતિપાદન થાય. તત્ (તે) સર્વનામથી મોટે ભાગે વિધેયનું પ્રતિપાદન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org