________________
આ રીતે
વિશેષણ અથવા (પ્રકાર) ધર્મ
વિષયતા
વિષય
વિશેષ્ય
(ધર્મી)
૧ વિશેષણતા
વિશેષણતા
૯૬ ૨ ૨ ૨ ૨
(પ્રકારતા) → ૨ વિશેષ્યતા
૩ સંસર્ગતા
Jain Education International
ખતવાન્ યદ: એવું જ્ઞાન તે
જલનિષ્ઠપ્રકારતા
સંયોગનિષ્ઠસંસર્ગતા ઘનિષ્ઠવિશેષ્યતા
}
પ્રશ્ન → પાણીવાળો ઘડો' આ પ્રકારના જ્ઞાનમાં જો પાણી અને ઘડાનો સમ્બન્ધ ભાસતો હોય તો એ જ્ઞાનના આલેખક વાક્યમાં પાણી’ અને ‘ઘડો’ શબ્દોનો પ્રયોગ થાય છે તો સમ્બન્ધવાચક શબ્દનો ઉલ્લેખ કેમ નથી થતો ?
જવાબ→ જો સમ્બન્ધનો ઉલ્લેખ ન થતો હોય તો ‘જલવાન્ ઘટઃ’ (પાણીવાળો ઘડો) એમ કહેવાને બદલે ‘નત્તયટો' આવો ઉલ્લેખ કેમ કરતા નથી ? બનવાનું ઘટ: એવા ઉલ્લેખમાં સમ્બન્ધનો ઉલ્લેખ થઈ જ ગયો છે પણ એના ઉપર તમારું પર્સનલ ધ્યાન ગયું નથી. જલશબ્દને વત્ પ્રત્યય કર્યો છે. આ ‘વત્’ પ્રત્યય સમ્બન્ધનો વાચક અર્થાત્ ઉલ્લેખ કરનાર છે.
जलवान् घटः
વિશેષણ સંસર્ગ (સંયોગ)
↓
સંસર્ગતા
સંસર્ગ
સંયોગ, સમવાય સ્વામિત્વ, તાદાત્મ્ય
માતૃત્વ, પિતૃત્વ આદિ (ક્યારે કઈ વસ્તુ સંસર્ગ રૂપે ભાસે તે કહેવાય નહીં) કોઈપણ વસ્તુ ક્યારેય પણ સંસર્ગરૂપે ભાસી શકે.
ત્રણેનું નિરૂપક બને.
વિશેષ્ય (વ્યક્તિ)
↓
વિશેષ્યતા
For Private & Personal Use Only
9998
www.jainelibrary.org