SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે વિશેષણ અથવા (પ્રકાર) ધર્મ વિષયતા વિષય વિશેષ્ય (ધર્મી) ૧ વિશેષણતા વિશેષણતા ૯૬ ૨ ૨ ૨ ૨ (પ્રકારતા) → ૨ વિશેષ્યતા ૩ સંસર્ગતા Jain Education International ખતવાન્ યદ: એવું જ્ઞાન તે જલનિષ્ઠપ્રકારતા સંયોગનિષ્ઠસંસર્ગતા ઘનિષ્ઠવિશેષ્યતા } પ્રશ્ન → પાણીવાળો ઘડો' આ પ્રકારના જ્ઞાનમાં જો પાણી અને ઘડાનો સમ્બન્ધ ભાસતો હોય તો એ જ્ઞાનના આલેખક વાક્યમાં પાણી’ અને ‘ઘડો’ શબ્દોનો પ્રયોગ થાય છે તો સમ્બન્ધવાચક શબ્દનો ઉલ્લેખ કેમ નથી થતો ? જવાબ→ જો સમ્બન્ધનો ઉલ્લેખ ન થતો હોય તો ‘જલવાન્ ઘટઃ’ (પાણીવાળો ઘડો) એમ કહેવાને બદલે ‘નત્તયટો' આવો ઉલ્લેખ કેમ કરતા નથી ? બનવાનું ઘટ: એવા ઉલ્લેખમાં સમ્બન્ધનો ઉલ્લેખ થઈ જ ગયો છે પણ એના ઉપર તમારું પર્સનલ ધ્યાન ગયું નથી. જલશબ્દને વત્ પ્રત્યય કર્યો છે. આ ‘વત્’ પ્રત્યય સમ્બન્ધનો વાચક અર્થાત્ ઉલ્લેખ કરનાર છે. जलवान् घटः વિશેષણ સંસર્ગ (સંયોગ) ↓ સંસર્ગતા સંસર્ગ સંયોગ, સમવાય સ્વામિત્વ, તાદાત્મ્ય માતૃત્વ, પિતૃત્વ આદિ (ક્યારે કઈ વસ્તુ સંસર્ગ રૂપે ભાસે તે કહેવાય નહીં) કોઈપણ વસ્તુ ક્યારેય પણ સંસર્ગરૂપે ભાસી શકે. ત્રણેનું નિરૂપક બને. વિશેષ્ય (વ્યક્તિ) ↓ વિશેષ્યતા For Private & Personal Use Only 9998 www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy