________________
સંસર્ગ હોવા ન હોવા સાથે લેવા દેવા નથી. માણસ ખૂબ બુદ્ધિમાનું હોવા છતાં બુદ્ધિનો સંસર્ગ ન ભાસવાથી બુદ્ધિમાનું પુરુષઃ' એવી
પ્રત્યક્ષબુદ્ધિ થતી નથી. તાત્પર્ય રક્તકુસુમ સ્ફટિકની પાછળના ભાગમાં ખૂબ નજીક હોવાથી સ્ફટિક
અને રક્તરૂપ એ બેનો સંસર્ગ ભાસે છે. માટે “રક્તરૂપવાનું સ્ફટિકઃ
આવી બુદ્ધિ થાય છે. એટલે નિષ્કર્ષ શું થયો? સવિકલ્પ અથવા વિશિષ્ટપ્રકારની દરેકે દરેક બુદ્ધિ (અર્થાત્ જ્ઞાન)માં જે જે વિષયરૂપે ભાસે છે તેના ત્રણ વિભાગ છે. ૧) પહેલા વિભાગમાં એક કે એકથી વધુ જે ધર્મરૂપે પદાર્થો ભાસે છે - તે
વિશેષ્ય કહેવાય. દા.ત. શ્યામરૂપવાનું ઘટઃ અહીં વિશેષ્ય ઘટ એક જ છે. શ્યામરૂપવન્તો
(શ્યામૌ) ઘટપટ અહીં વિશેષ્ય ઘટ અને પટ બે છે. ૨) બીજા વિભાગમાં ધર્મરૂપે જે એક કે એકથી વધુ પદાર્થ ભાસે છે તેને
વિશેષણ અથવા પ્રકાર કહેવાય છે. દા.ત. વિશાત ધર: – વિશાલપરિમાણ નામનો એકગુણ વિશેષણરૂપે ભાસે છે. વિઃિ શ્યામજી ધટ: -- અહીં વિશેષણરૂપે શ્યામરૂપ અને વિશાલપરિમાણ આ બન્ને ગુણો ભાસે છે. તથા શ્યામવિશત્નિ પટપટ આ બુદ્ધિમાં બે પદાર્થ વિશેષણરૂપે અને બે પદાર્થ વિશેષ્યરૂપે ભાસે છે. ત્રીજા વિભાગમાં વિશેષણ કે વિશેષણોનો વિશેષ્ય કે વિશેષ્યો સાથે ભાસતો/ભાસતાં સંસર્ગ (સમ્બન્ધ) કે સંસર્ગો આવે છે. બનવાન્ પટ: આ બુદ્ધિમાં વિશેષ્યમાં (ઘડામાં) વિશેષણ (જલ)નો સંયોગ નામનો સંસર્ગ ભાસે છે.
રૂપવાનું વીઃ આ બુદ્ધિમાં વિશેષ્ય (બાલ)માં વિશેષણ (ઉજ્જવલરૂપ)નો સમવાય નામનો સંસર્ગ ભાસે છે.
તથા, પિવાનું વિશાતઃ વટવૃક્ષ: આ બુદ્ધિમાં વિશેષ્યમાં (વટવૃક્ષમાં) કપિનો (૧) સંયોગ નામનો અને વિશાલપરિમાણનો (૨) સમવાય નામનો સંસર્ગ અર્થાત્ બે પદાર્થ (સંયોગ - સમવાય) સંસર્ગરૂપે ભાસે છે. & ? ૪ $? ? ? શ88 દૃઢ કે ઈંઢ એક 68 ઠ ઠ્ઠક ઉટ ઈંક રં$ $# 88 8 8 8 88 ઉદ દર્શક ડે 88 8 8 ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org