________________
૧. ઘટનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપક: અભાવઃ ૨. અભાવનિરૂપિત પ્રતિયોગિતાવાન્ ઘટઃ ૩. જલનિષ્ઠ અનુયોગિતાનિરૂપકઃ અભાવઃ ૪. અભાવ નિરૂપિત અનુયોગિતાવત્ જલમ્
જો જલનો અભાવ ઘટમાં હોય તો૧. જલનિષ્ઠ પ્રતિયોગિતા નિરૂપક અભાવ ૨. અભાવનિરૂપિત પ્રતિયોગિતાવત્ જલમ્ ૩. ઘટનિષ્ઠાનુયોગિતાનિરૂપક અભાવ ૪. અભાવનિરૂપિત અનુયોગિતાવાન્ ઘટઃ ✰✰✰✰
સંયોગ → સસમ્બન્ધી પદાર્થ છે. (સાપેક્ષ). સંયોગ → સપ્રતિયોગિક પદાર્થ ૧. જલનો સંયોગ ઘટમાં છે. ૨. ઘટનો સંયોગ ભૂતલમાં છે.
A સંયોગનું પ્રતિયોગિ જલ છે. B પ્રતિયોગિતા જલમાં છે સંયોગની C જલનિષ્ઠ પ્રતિયોગિતા નિરૂપકઃ સંયોગઃ
D સંયોગનિરૂપિત પ્રતિયોગિતાવત્ D સંયોગનિરૂપિતપ્રતિયોગિતાવાન્
જલમ્
E સંયોગનો અનુયોગી ઘટ છે. F સંયોગની અનુયોગિતા ઘટમાં G ઘટનિષ્ઠાનુયોગિતા નિરૂપકઃ સંયોગઃ
H સંયોગનિરૂપિતાનુયોગિતાવાન્
ઘટઃ
૮૪
(જલ છે અનુયોગી જેનો એવો અભાવ) અભાવની અનુયોગિતા ક્યાં ? જલમાં, અભાવના પ્રતાપે જલમાં અનુયોગિતા
Jain Education International
A સંયોગનો પ્રતિયોગી ઘટ છે. B સંયોગની પ્રતિયોગિતા ઘટમાં છે. C ઘટનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકઃ
સંયોગઃ
ઘટઃ
E સંયોગનું અનુયોગી ભૂતલ છે.
છે.
F સંયોગની અનુયોગિતા ભૂતલમાં છે. G ભૂતલનિષ્ઠાનુયોગિતાનિરૂપકઃ
સંયોગઃ
H સંયોગનિરૂપિતાનુયોગિતાવદ્
ભૂતલમ્
For Private & Personal Use Only
www.jainelibrary.org