________________
(૪)/ અનુમાન પ્રમાણ |
પરોક્ષપ્રમાણ પહેલું અજ્ઞાત લિંગથી લિંગીનું ભાન (= જ્ઞાન) ન થાય પણ લિંગ જ્ઞાનથી લિંગીનું ભાન થાય
લિંગ - લિંગીનો વ્યાપ્તિરૂપ સમ્બન્ધ જ્ઞાત હોવો જોઈએ. લિંગ = હેતુ
અનુમાનનાં બે પ્રકાર
૧. સ્વાર્થાનુમાન
૨. પરાર્થાનુમાન
લિંગ જ્ઞાન જેને થયું તે પોતે જ | બીજાના ઉપદેશ (પ્રતિપાદન)થી જે વ્યાપ્તિનું સ્મરણ કરીને સ્વયં લિંગીનું અનુમાન થાય તે પરાર્થાનુમાન, અનુમાન કરે તે.
ઉપચારથી બીજાનો ઉપદેશ એ પણ પરાર્થાનુમાન કહેવાય. (ઔપચારિક પરાર્થાનુમાન પંચાવયવ વાક્ય -
પ્રયોગ રૂપ હોય છે.) પરાર્થાનુમાન પંચાવયવી વાક્ય પ્રયોગ (અનુમાન પ્રયોગ) અવયવ ૧, પ્રતિજ્ઞા (પ્રસંજન, આપાદન, નિર્દેશ) - પક્ષમાં સાધ્યનો નિર્દેશ
(આક્ષેપ) કરવો. અવયવ ૨, હેતુ - સાધ્યની અવિનાભાવી વસ્તુનો નિર્દેશ કરવો. અવયવ ૩, વ્યાપ્તિ સાથે દેખાત્ત –» નિયમ પ્રદર્શન કરીને હેતુ અને સાધ્ય
બંને જ્યાં રહેતા હોય તે સ્થાનનો ઉલ્લેખ. અવયવ ૪, ઉપનય » પક્ષમાં હેતુનો નિર્દેશ અવયવ ૫, નિગમન + પ્રતિજ્ઞાનું પુનઃ સ્થાપન (દઢીકરણ) પક્ષ કોને કહેવાય – જે સ્થાનમાં સાધ્યની સિદ્ધિ કરી દેખાડવી હોય તેને
પક્ષ કહેવાય. દા.ત. પર્વત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org