________________
કારણવગર કાર્ય ન બને. ઘી-માખણ-દહીં દૂધ » ઘાસ (ઘી થી દૂધ કાર્ય, માખણથી ઘાસ કારણ)
ઘાસને ઘીનું કારણ કહેવાય?
ઘી બનાવવું હોય ત્યારે કોઈ ઘાસ શોધવા ન જાય પણ માખણ જ શોધે માટે માખણ જ ઘીનું કારણ છે. ફલિત શું થયું – ઘાસ ઘીનું પૂર્વવર્તિ છે.
પણ ઘાસ ઘીનું કારણ નથી કારણની પાકી વ્યાખ્યા - વ્યવદિતપૂર્વવત્તત્વ – RUત્વ
અવ્યવહિત એટલે તરતનું - અનન્તરક્ષણવર્ત, માખણ પછી તરત તાવવાથી ઘી બને માટે - ઘીનું કારણ માખણ -
દહીં કેમ નહીં? અવ્યવહિતપૂર્વવર્તિ નથી. દૂધ કેમ નહીં? અવ્યવહિતપૂર્વવર્તિ નથી. પ્રશ્ન : ભટ્ટી આગનું કારણ કેમ નહીં, આગથી પૂર્વવર્તી ભટ્ટી અવ્યવહિપૂર્વવર્તી છે કે નહીં? હોય છે. છતાં કારણ કેમ નહીં? જવાબ : નિયમ ભટ્ટી હોય તો જ આગ પ્રગટે એવું નથી.
પાકામાં પાકી વ્યાખ્યા – અવયં વાવ્યવહિતપૂર્વવત્તત્વમ્ = રવિં નિયમા જે કાર્યથી અવ્યવહિત પૂર્વવર્તી હોય તે કારણ. કારણતાને જાણવાના ઉપાય -
૧) અન્વય – તે હોતે છતે કાર્યનું થવું.
(કારણ)
૨) વ્યતિરેક - તે ન હોતે છતે કાર્ય ન થવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org