________________
૫. પ્રશ્ન → જ્યાં પહેલા ઘડો ન હતો ત્યાં તે વખતે ઘટાભાવ હતો - પછી ઘડો ત્યાં લવાયો ત્યારે ત્યાં ઘટાભાવ નું શું થશે ? જો નાશ પામી જાય તો અનિત્ય થઈ જાય, જો બીજે જતો રહે તો સક્રિય હોવાથી અભાવસ્વરૂપનો ઉચ્છેદ અને દ્રવ્યસ્વરૂપની ઘુસણખોરી થાય.
જવાબ → જેમ આકાશમાં તારા દિવસે પણ હોય છે. પણ વિરોધી સૂર્યપ્રકાશના કારણે ફીકા પડી જવાથી દેખાતા નથી.
એ રીતે ઘડો લવાય ત્યારે પણ ત્યાં ઘટાભાવ હોય છે પણ વિરોધી પ્રતિસ્પર્ધી = પ્રતિયોગીની હાજરીમાં ફીકો પડી જવાથી દેખાતો નથી. છે તો નિત્ય જ અને ત્યાં પણ છે જ.
અન્યોન્યાભાવ સિવાયના ત્રણ અભાવ, ૧. અત્યન્તાભાવ, ૨. પ્રાગભાવ, ૩. ધ્વંસ - આ ત્રણે સંસર્ગાભાવ કહેવાય છે.
--
-
પ્રાગભાવ
ધ્વંસ
૧. કાર્યની ઉત્પત્તિ થવા પૂર્વે એના ૧. કાર્ય સદા માટે લુપ્ત થઈ જાય તો સમવાયી કારણમાં (પોતાનો) એનો નાશ થયો કહેવાય - કાર્ય લુપ્ત થયા પછીનો જે અભાવ તે ધ્વંસ કહેવાય.
અભાવ તેને પ્રાગભાવ કહેવાય.
૨. સાદિ - અનન્ત
૨. અનાદિ - સાન્ત
૩. ઉત્પત્તિ થવા પૂર્વે ક્યાં રહે ? સમવાયીકારણમાં, છેવટે પરમાણુ વગેરેમાં.
૪. કાર્ય ઉત્પન્ન થાય એટલે એનો પ્રાગભાવ વિદાય લે અર્થાત્ પ્રાગભાવનો ધ્વંસ
થાય.
૭૪
૩.
Jain Education International
=
૪.
૪.
નાશ થયા પછી ક્યાં રહે ? દ્રવ્યનાશ થયા પછી જે ખંડો બાકી રહે તેમાં રહે.
૫. પ્રાગભાવને પ્રતિયોગીપૂર્વેના ૫. ધ્વંસને પ્રતિયોગી પછીના
ભૂતકાળસાથે ગાઢ દોસ્તી
ભવિષ્યકાળ સાથે ગાઢ દોસ્તી.
કાર્ય નષ્ટ ન થયું હોય ત્યાં સુધી એના ધ્વંસનો પ્રાગભાવ.
For Private & Personal Use Only
ૐ ૐ ૐ
www.jainelibrary.org