________________
પ્રશ્ન :- શું સાધુત્વ કે આકાશત્વ પણ જાતિ કહેવાય?
જવાબ:- ના, કેમકે જૈનસાધુ - જૈનેતર સાધુમાં સાધુરૂપે ઘણાભેદ છે (જેને તરસાધુ એટલે ચુસ્ત જૈનશ્રાવક કરતાં પણ ઓછું પાળે.) માટે સાધુત્વ બન્નેનો સમાનધર્મ ન હોવાથી જાતિ ન બને.
- આકાશ એક જ વસ્તુરૂપ હોવાથી આકાશત્વ એ કોનો સમાનધર્મ કહેવાય? તેથી જાતિ ન બને.
સૂક્ષ્મવ્યાખ્યામાં -- જ્યાં – લગાડવાથી અનેકમાં રહેલા એક સામાન્યધર્મનો નિર્દેશ થતો હોય તેને જાતિ કહેવાય. તેથી આવું ન હોય ત્યારે ત્વ પ્રત્યય હોવા છતાં તે જાતિ ન મનાય.) એકત્વ કે પૃથકત્વ ગુણ છે, જાતિ નથી. અત્રે જાણવા જેવું છે કે કોઈ ત્વપ્રત્યયસૂચિત ધર્મને જાતિ બનતો રોકનારા છ બાધક છે. (કોઈ ત્વપ્રત્યયાત્ત પદવાણ્યધર્મને જાતિ = ચોથા નમ્બરના પદાર્થનો દરજ્જો મળતો હોય એમાં ટાંગ અડાવનારા એટલે અત્તરાય કરનારા, ડખો પાડનારા છ તત્ત્વ છે.)
(શેરમેહુન્યત્વે સંરોડથડનસ્થિતિઃ | _ જાતિબાધક રૂપનિરસવળ્યો નાતિવાથસંપ્રહ: ) છ તત્ત્વો. જાતિના આશ્રયને વ્યક્તિ કહેવાય. અશ્વત્વ જાતિ. અશ્વ વ્યક્તિ જાતિની વિશેષતાઓ (સામાન્ય = જાતિ = અનુગતાકાર) ૧. A જાતિ હંમેશા નિત્ય પદાર્થ છે. (અનાદિઅનંત)
B - સ્વયં એક હોય 1 c - અનેકમાં સમવેત હોય. ૨. જાતિનું લક્ષણ શિત્વે સતિ અને સમતત્વમ્ - પોતે એક હોય પણ અનેકમાં સમવાયસમ્બન્ધથી રહેલી હોય. (સમવાયસમ્બન્ધથી રહેલ = સમવેત.) - લાલ - કાળા કે ધોળા અશ્વોમાં અશ્વત્વજાતિ એક જ છે. અને અશ્વત્વજાતિ દરેક ઘોડામાં સમવાયસમ્બન્ધથી રહે છે.
૩. જાતિનું કાર્ય - અનેક વ્યકિત વિશે સરખાપણાની બુદ્ધિ (અનુગતબુદ્ધિ) ઉલ્લેખ કે વ્યવહાર કરાવે છે. દા.ત. કાળો ઘોડો, ઘોળો અશ્વ,
જાતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org