________________
પ્રસારણ,
આત્માના ગુણોમાં અને મૂર્તિના ગુણોમાં, એટલે ૨૫ થાય, પણ સંસ્કાર એક જ ગણવાથી ૨૪ થાય.) ત્રીજો પદાર્થ ક્રિયા (કર્મ) |
વૈયાકરણોના મતે હજારો ક્રિયાઓ છે. રોવું - હસવું - બરાડવું - બગાસુ ખાવું વગેરે વગેરે. ન્યાયમને જેમાં ગતિ જેવું દેખાય તે જ ક્રિયા. તેના ફક્ત પાંચ ભેદ - ગમન - કોઈપણ દિશામાં સ્થાન બદલવું. (ભ્રમણ - ચક્ર વગેરેનું ગોળ ગોળ ફરવું. રેચન - સ્પન્દન વગેરે ગમનના પેટા ભેદ). ઉલ્લેપણ
ઊર્ધ્વગમન અવક્ષેપણ - અધોગમન - પતન આકુંચન
સ્પ્રીંગ દબાવે ત્યારે સંકોચ થાય.
છોડી દે એટલે પહોળી થઈ જાય. ગમન
તિરછી દિશામાં ગતિ - શારીરિક ક્રિયા (ગમનાદિ) ચેષ્ટા કહેવાય.
- જે કર્મ' શબ્દ, દૈવ, અદેખ, પુણ્ય - પાપ કે ભાગ્ય માટે વપરાય છે તે આ ક્રિયાત્મક કર્મથી જુદી વસ્તુ છે.
- તથા કામ (કાર્ય) માટે જે કર્મશબ્દ વપરાય છે. એનાથી પણ આ ક્રિયાત્મક કર્મ જુદું છે. કર્મયોગ (ગીતામાં) કર્મ = ફરજ ચોથો પદાર્થ –સામાન્ય = જાતિ
समानस्य भावः = सामान्यम् ઘોડો ગધેડો ગાય બળદ હાથી ઊંટ – પશુત્વ (સામાન્ય) સ્ત્રી અને પુરુષ
-> મનુષ્યત્વ (સામાન્ય) કોયલ કાગડો કબૂતર ચકલી - પક્ષિત્ (સામાન્ય) ઘોડો વાનર પોપટ દેડકો સાપ – તિર્યંચત્વ (સામાન્ય)
- અનેકમાં રહેલો જે એક કોમન = સામાન્ય ધર્મ હોય તે જાતિ કહેવાય. – ટૂંકમાં, કોઈપણ નામને ત્વ પ્રત્યય લગાડો તો લગભગ એ જાતિ વાચક બને. (સ્થૂલ વ્યાખ્યા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org