________________
C આત્મદ્રવ્યના ૯ ગુણો :
જ્ઞાન, ઈચ્છા, કૃતિ, દ્વેષ - ભાવના(સંસ્કાર), ધર્મ-અધર્મ - સુખ- દુઃખ D મૂર્તદ્રવ્યના સાધારણ ૪ ગુણ :
» પૃથ્વી - જલ - તેજ - વાયુ - મન આ પાંચ મૂર્તિ દ્રવ્યો છે. ૧. પરત્વ ૨. અપરત્વ
દેશિક – ૩યં પર: મયં સપર: કપ કરતા રકાબી જમણી બાજુએ છે. રકાબી કરતા કપ ડાબી બાજુ છે. ભગવાન કરતા આપણે આ બાજુ છે. આપણા કરતા ભગવાન પેલી બાજુ છે. કાલિક + આના કરતા આ જૂનું છે. દૂર હોવું.
આના કરતા આ નવું છે. | નજીક હોવું. આવો પૂર્વાપરભાવનો વ્યવહાર તે પરત્વ - અપરત્વ ગુણને આશ્રયીને થાય છે.
૩. ગુરુત્વ – અધઃપતનનું અસમવાયીકારણ તે ગુરુત્વ. (પૃથ્વીના આકર્ષણથી વસ્તુ નીચે તરફ આવે છે એ ન્યૂટનના સિદ્ધાતમાં ઘણી ગેરસમજ છે.)
૪. વેગ તથા સ્થિતિસ્થાપક સંસ્કાર – દ્રવ્યને વાળવામાં કે દબાવવામાં આવે અને પછી છોડી દઈએ તો પાછુ મૂળ પોઝીશનમાં આવી જાય. દા.ત. રબર, તે સ્થિતિસ્થાપક નામનો સંસ્કાર કહેવાય. તથા દ્રવ્યમાં મન્દ | તીવ્ર ગતિ ઉત્પન્ન કરનાર સંસ્કારને વેગ કહેવાય. દા.ત. ધનુષમાંથી છોડેલું તીર વેગથી આગળ જાય છે.
A૫ + B૭ + C૯ + D૪ = ૨૫ (સંસ્કાર બે વાર લીધેલ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org