________________
(૧૧) કારણ - કાર્ય | જેની ઉત્પત્તિ થાય તે કાર્ય કહેવાય. જેનાથી ઉત્પન્ન થાય છે કારણ કહેવાય.
ત્વમ્... સત્પત્તિશીલ્તત્વમ્ – કાર્યનો ધર્મ RUત્વમ્ – સત્યાન્નમ્ = નનમ્ – કારણનો ધર્મ જે નિત્ય હોય તે ઉત્પન્ન ન થાય માટે અકાર્ય કહેવાય. કારણ કારણ કારણ કારણ ઘાસ - દૂધ - દહીં – માખણ – ઘી
કાર્ય કાર્ય કાર્ય કાર્ય પાણી 2 વરાળ પરસ્પર કાર્ય - કારણ છે. પાણી – બરફ પરસ્પર કાર્ય - કારણ છે.
ઈડું – મુર્ગી -નવુ ઈડું – નવી મુર્ગી અહીં આમાં પરસ્પર કાર્ય - કારણભાવ નથી. પણ
પ્રવાહથી અનાદિ કાર્ય - કારણભાવ છે. પ્રવાહથી અનંત જ હોય એવું નથી. કારણકે કોઈ મરઘી ઈડુ આપ્યા વિના મરી જાય. કોઈ ઈંડુ મુર્ગીના જન્મ પહેલા જ ફુટી જાય.
કાર્ય કાર્ય ઈધન - અગ્નિ - - ઘૂમ કારણ ] કારણ _
કપાસીયુ – અંકુર – કપાસનો છોડ – રૂ - પૂણી – તન્ત + કાપડ – પરિધાન (વસ્ત્ર) (પૂર્વમાં કારણ, ઉત્તરમાં કાર્ય.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org