________________
કારણ – પ્રશ્નાર જૈનમતે પંચકારણવાદ (સામગ્રીવાદ) ૧. પુરુષાર્થ ૨. કર્મ ૩. કાળ ૪. સ્વભાવ પ. ભવિતવ્યતા આ પાંચ કારણના સમવાય(મિલન)વિના કોઈ કાર્ય ન થાય. ૧. મિણબત્તી કે સ્ટવ વગેરે સળગાવવા માટે પુરુષાર્થ કરવો પડે.
૨. તમારું અનુકૂળ કર્મ ન હોય ત્યારે પ્રાઈમસ સળગે નહીં. ઘણી મથામણ કરીને છોડી દેવું પડે.
૩. પહેલા બીજા - ત્રીજા આરામાં કશું સળગે નહીં કારણ કે કાળઅતિસ્નિગ્ધ છે. ચોથા-પાંચમાં (છટ્ટા આરા)નો કાળ જોઈએ.
૪. પત્થર - કાચ વગેરે ન સળગે કારણકે સ્વભાવ નથી. કેરોસીન પેટ્રોલ વગેરે સળગે. કારણકે સ્વભાવ છે.
૫. સૈપાયને દ્વારકા બાળવા ઘણા પ્રયત્નો કર્યા પણ બાર વરસ સુધી ન સળગી, પછી સળગી. એવી ભવિતવ્યતા.
જૈનમતે અન્ય રીતે અથવા બીજાઓના મતે
૧. ઉપાદાનકારણ - ૨. નિમિત્તકારણ (બાકીના ચાર) કાર્ય (સ્વભાવ) – (ઘડાને માટે ચક્ર વગેરે) ઘડો - માટી
જે કારણ સાથે અભેદભાવે કાર્ય ઉત્પન્ન કપડા - દોરો
થાય તેને ઉપાદાન કારણ કહેવાય. અથવા ભાત - ચોખા જે કારણ પોતે જ કાર્યરૂપે પરિણમી જાય વરાળ - પાણી તેને ઉપાદાન કારણ કહેવાય. (જે બીજીવાર બર્ફ - પાણી ન વપરાય.) એને પરિણામી કારણ પણ રોટલી - ઘઉં
કહેવાય. પરિણામને કાર્ય કહેવાય. ફરનીચર - લાકડું કાર્ય ઉત્પન્ન થઈને અભેદભાવે જે કારણને (પરિણામ) (પરિણામી) –
વળગી પડે તે ઉપાદાન કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org