SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ – પ્રશ્નાર જૈનમતે પંચકારણવાદ (સામગ્રીવાદ) ૧. પુરુષાર્થ ૨. કર્મ ૩. કાળ ૪. સ્વભાવ પ. ભવિતવ્યતા આ પાંચ કારણના સમવાય(મિલન)વિના કોઈ કાર્ય ન થાય. ૧. મિણબત્તી કે સ્ટવ વગેરે સળગાવવા માટે પુરુષાર્થ કરવો પડે. ૨. તમારું અનુકૂળ કર્મ ન હોય ત્યારે પ્રાઈમસ સળગે નહીં. ઘણી મથામણ કરીને છોડી દેવું પડે. ૩. પહેલા બીજા - ત્રીજા આરામાં કશું સળગે નહીં કારણ કે કાળઅતિસ્નિગ્ધ છે. ચોથા-પાંચમાં (છટ્ટા આરા)નો કાળ જોઈએ. ૪. પત્થર - કાચ વગેરે ન સળગે કારણકે સ્વભાવ નથી. કેરોસીન પેટ્રોલ વગેરે સળગે. કારણકે સ્વભાવ છે. ૫. સૈપાયને દ્વારકા બાળવા ઘણા પ્રયત્નો કર્યા પણ બાર વરસ સુધી ન સળગી, પછી સળગી. એવી ભવિતવ્યતા. જૈનમતે અન્ય રીતે અથવા બીજાઓના મતે ૧. ઉપાદાનકારણ - ૨. નિમિત્તકારણ (બાકીના ચાર) કાર્ય (સ્વભાવ) – (ઘડાને માટે ચક્ર વગેરે) ઘડો - માટી જે કારણ સાથે અભેદભાવે કાર્ય ઉત્પન્ન કપડા - દોરો થાય તેને ઉપાદાન કારણ કહેવાય. અથવા ભાત - ચોખા જે કારણ પોતે જ કાર્યરૂપે પરિણમી જાય વરાળ - પાણી તેને ઉપાદાન કારણ કહેવાય. (જે બીજીવાર બર્ફ - પાણી ન વપરાય.) એને પરિણામી કારણ પણ રોટલી - ઘઉં કહેવાય. પરિણામને કાર્ય કહેવાય. ફરનીચર - લાકડું કાર્ય ઉત્પન્ન થઈને અભેદભાવે જે કારણને (પરિણામ) (પરિણામી) – વળગી પડે તે ઉપાદાન કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy