________________
- સાધારણનિમિત્ત ૩. નિમિત્તકારણ ની
– અસાધારણનિમિત્ત સાધારણ –- ૧. દેશ, ર. કાળ, ૩. પુણ્ય - ૪. પાપ (ધર્મ - અધર્મ) ૫. ઈશ્વરનું જ્ઞાન ૬. ઈશ્વરનો પ્રયત્ન (કૃતિ) ૭. ઈશ્વરની ઈચ્છા ૮. પ્રાગભાવ આ આઠ ન્યાયદર્શનમાં સર્વે કાર્યોના સાધારણ કારણ છે. ઘડાકાર્યમાટે – માટી કે કપાલ સમવાયીકારણ
કપાલદ્રયસંયોગ અસમવાયીકારણ
દેશાદિ આઠ સાધારણનિમિત્તકારણ ચક્ર, ચીવર, દંડ, જલ, કુમ્ભાર વગેરે * અસાધારણનિમિત્ત વસ્ત્ર નિર્માણ – સમ > તતુ
અસમતન્તુસંયોગ અસાધારણનિમિત્ત -> શાળ, બોબીન, ફાંસલો સંચાલક, વિજળી વગેરે
ન્યાયમતમાં સ્વરૂપયોગ્યતા અને ફલોપધાયકતા એમ બંને કારણતા માન્ય છે. બૌદ્ધ મતે ફક્ત ફલોપધાયકતા રૂપ જ કારણતા માન્ય છે. એના મતે ફલોપધાયકતાનું બીજું નામ કુર્ઘદ્રુપત છે.
સ્વરૂપયોગ્યતારૂપ કારણતા માનવા જાય તો ક્ષણિકવાદનો ભંગ થઈ જાય. નૈયાયિકોના મતે સંપૂર્ણ સામગ્રી કાર્ય - ઉત્પાદક છે. એક કારણ હોવા છતાં અન્ય કારણની ગેરહાજરીમાં કાર્ય થતું નથી. જૈન મતે પંચકારણસમવાય કાર્ય - ઉત્પાદક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org