SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ - સાધારણનિમિત્ત ૩. નિમિત્તકારણ ની – અસાધારણનિમિત્ત સાધારણ –- ૧. દેશ, ર. કાળ, ૩. પુણ્ય - ૪. પાપ (ધર્મ - અધર્મ) ૫. ઈશ્વરનું જ્ઞાન ૬. ઈશ્વરનો પ્રયત્ન (કૃતિ) ૭. ઈશ્વરની ઈચ્છા ૮. પ્રાગભાવ આ આઠ ન્યાયદર્શનમાં સર્વે કાર્યોના સાધારણ કારણ છે. ઘડાકાર્યમાટે – માટી કે કપાલ સમવાયીકારણ કપાલદ્રયસંયોગ અસમવાયીકારણ દેશાદિ આઠ સાધારણનિમિત્તકારણ ચક્ર, ચીવર, દંડ, જલ, કુમ્ભાર વગેરે * અસાધારણનિમિત્ત વસ્ત્ર નિર્માણ – સમ > તતુ અસમતન્તુસંયોગ અસાધારણનિમિત્ત -> શાળ, બોબીન, ફાંસલો સંચાલક, વિજળી વગેરે ન્યાયમતમાં સ્વરૂપયોગ્યતા અને ફલોપધાયકતા એમ બંને કારણતા માન્ય છે. બૌદ્ધ મતે ફક્ત ફલોપધાયકતા રૂપ જ કારણતા માન્ય છે. એના મતે ફલોપધાયકતાનું બીજું નામ કુર્ઘદ્રુપત છે. સ્વરૂપયોગ્યતારૂપ કારણતા માનવા જાય તો ક્ષણિકવાદનો ભંગ થઈ જાય. નૈયાયિકોના મતે સંપૂર્ણ સામગ્રી કાર્ય - ઉત્પાદક છે. એક કારણ હોવા છતાં અન્ય કારણની ગેરહાજરીમાં કાર્ય થતું નથી. જૈન મતે પંચકારણસમવાય કાર્ય - ઉત્પાદક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy