________________
(૪) હેતુનું ચતુર્થરૂપ અબાધિતત્વ બાધિત = બાધયુક્ત બાધવાળો) -બાધરહિતત્વ અબાધિત = બાધવગરનો
બાધરહિતપણું = અબાધિતત્વ = બાધરહિતત્વ પ્રશ્ન – બાધ એટલે શું? જવાબ – પક્ષમાં સાધ્ય ન હોય. પક્ષમાં સાધ્ય ન હોવાનો નિશ્ચય = બાધનિશ્ચય.
પક્ષમાં જો સાધ્ય નિશ્ચિત હોય તો સિદ્ધસાધન દોષ થાય - કારણકે અનુમાન કરવાની જરૂર નથી.
પક્ષમાં જો સાધ્યાભાવ નિશ્ચિત હોય તો બાધદોષ કહેવાય. જલહૃદઃ (પાણીનો ઝરો) વદ્ધિમાનું ધૂમાત્ પક્ષમાં વતિનો અભાવ નિશ્ચિત છે. (વતિ = અગ્નિ) પક્ષે સાધ્યાભાવઃ બાધા પક્ષમાં સાધ્યનું ન હોવાપણું તે બાધ. બાધવાળો હેતુ = બાધિત = બાલદોષથી દુષ્ટ. સહેતુ અબાધિત હોવો જોઈએ. :. સહેતુ માં અબાધિતત્વ હોવું જોઈએ. બાધિત હેતુ વાતાત્યયાપતિg કહેવાય.
= કાલનો અત્યય થયે છતે નિર્દિષ્ટ
= અવસર વીત્યા પછી નિર્દેશાયેલો હેતુ પક્ષમાં એવા સાધ્યની પ્રતિજ્ઞા કરી હોય કે જે (સાધ્ય)
પક્ષમાં સંદિગ્ધ હોય - તો હેતુના પ્રયોગને અવસર = તક ઊભી રહે છે. (અત્યય = વીતી જવાપણું)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org