________________
સંકેતથી પકડાતો અર્થ શકયાર્થ કહેવાય. લક્ષણા સંકેતથી પકડાતો અર્થ લક્ષ્યાર્થ કહેવાય.
લક્ષ્યાર્થના દૃષ્ટાન્તો – દિવસે ઘડિયાળમાં ત્રણ વાગ્યા એટલે શું ? (કોઈને કશું ખરેખર વાગ્યું નથી.) મધ્યાહ્ન પછી ત્રણ કલાક સમય પસાર થયો (વીત્યો). વાગવું = પસાર થવું = વીતવું - આ લક્ષ્યાર્થ થયો. ત્રણ વાગ્યા એટલે ત્રણ ટકોરા ધ્વનિ થયા - અહીં ધ્વનિ થવો એ શક્યાર્થ છે. પણ મૂંગી ઘડિયાળમાં ઘટે એમ નથી માટે ત્યાં ત્રણ કલાકનો સમય વીત્યો - (વીતવું) એ. લક્ષ્યાર્થ પકડવો જોઈએ.
સંસ્થામાં હાથી બાંધ્યો છે
મોટા વક્તા આમંત્રણથી લાવ્યા. ચોખા હાથવાળા માણસની માંગ ઘણી હોય છે.
પ્રામાણિક લંગર જ્યાં ત્યાં નાખતો ફરે છે. અહીં લંગર = પોતાની માંગ ઇતિ સ્મૃત = ઇતિ કથિત, નિસામિઉણ = કૃત્વા (નિઃશમ્ય) મગજ ઠેકાણે નથી. અલા ! એનું મગજ ખસ્યુ
સાવધાનીમાં
નબળું પડ્યું. પ્રમાણવિશે જૈનદર્શનની સ્પષ્ટતા
અન્ય દર્શનવાદીઓ જે (આંશિક) જ્ઞાનને પ્રમાણ સમજી બેઠા છે એને જૈનદર્શન પ્રમાણભૂત માનવાની ના પાડે છે - કેમ?
દાખલો જુઓ -
એક વ્યક્તિ વિશે (પરેશ વિશે બીજો માણસ (રમેશ) “સજ્જન છે એવું જ્ઞાન કરે છે. અભિપ્રાય ઉચ્ચારે છે. કારણ, એને કોઈ દિવસ બીજાને મદદ કરતા જોયો છે.
રમેશને પરેશ સજ્જન છે' એવું જ્ઞાન થયું છે. રમેશ પરેશ માટે સજ્જન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org