________________
લક્ષણ
લક્ષ્ય
લક્ષણ
ઓળખવાની ચીજ ઓળખાવનાર ધર્મ અથવા ચિહ્નો મંદિર - શિખર
અલક્ષ્ય = લક્ષ્યતર મસ્જિદ - મિનારાઘુમ્મટ
= જે લક્ષ્ય નથી તે. રાજમહેલ - ઝરૂખા
લક્ષણ એવું હોવું જોઈએ કે કોઈપણ વિહગ - પાંખ
લક્ષ્ય એનાથી માનસિક રીતે ગાય - ગલગોદડી (સાસ્ના) ઓળખવામાં બાકી ન રહે અને
અલક્ષ્ય લક્ષ્ય તરીકે ઓળખાઈ ન
જાય. લક્ષણ = લક્ષ્યનો અસાધારણ ધર્મ. તેમાં બે મુદ્દા છે. ૧ - સકલ લક્ષ્ય વ્યક્તિમાં તે રહેવો જોઈએ. (=લક્ષ્યવ્યાપક) ૨ – લક્ષ્ય સિવાયમાં ન રહેવો જોઈએ. (લક્ષ્યતરાવૃત્તિ) જે વસ્તુનું લક્ષણ દર્શાવવામાં આવે તે વસ્તુને લક્ષ્ય કહેવાય. લક્ષણ બનાવતા પહેલા નીચેની બાબત પર ધ્યાન આપો. ૧. લક્ષ્ય કોણ કોણ છે? ૨. અલક્ષ્ય કોણ કોણ છે? ૩. બનાવવા ધારેલું લક્ષણ તે બધા લક્ષ્યમાં રહે છે? ૪. બનાવવા ધારેલું લક્ષણ તે લક્ષ્યની બહાર અલક્ષ્યમાં રહે છે? લૌકિર્દષ્ટિથી જૈન સાધુનું લક્ષણ બનાવવું છે –
પંચમહાવ્રતપ્રતિજ્ઞા એ લક્ષણ બનાવવું હોય તો પહેલા થે દિગસ્થા તે બધા સાધુઓ લક્ષ્ય તરીકે ગણવા કે નહીં તે નક્કી કરવું જોઈએ. લક્ષણ બનાવનારે લક્ષણ બનાવતા પહેલા વ્યાપક બુદ્ધિથી લક્ષ્ય કોણ કોણ છે તે સમજી લેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org