________________
૩ ઉપમાન પ્રમાણ
પરોક્ષ પ્રમાણ બીજું ઉપમાન = દૃષ્ટાંતના સાદેશ્યને આધારે કોઈ અપરિચિત વસ્તુની ઓળખાણ (વસ્તુને પરિચિત) કરવી તે ઉપમાન પ્રમાણ.
વસ્તુની ઓળખાણ = વસ્તુની સંજ્ઞાનું ભાન વસ્તુ અને એના નામ - બે વચ્ચે સંજ્ઞા - સંજ્ઞી સમ્બન્ધનું ભાન થવું. શિવશંકરે ઘોડો જોયો નથી, ગધેડો જોયો છે. જટાશંકર સાથે ઘોડાની વાત નીકળી. શિવજીનો પ્રશ્ન - ભાઈ ! ઘોડો કેવો હોય ? જટા – તે ગધેડો જોયો છે?
શિવ – હા, જટા --> ગધેડા જેવો ઘોડો હોય છે. (સ્ટેજ એનાથી ખોટો)
પછી એકવાર રસ્તા પરથી જતાં શિવજીએ ઘોડાને જોયો - અને એના સાદેશ્યથી ગધેડાનું સ્મરણ થયું. પછી જટાશંકરનું વાક્ય યાદ આવ્યું.
ગધેડા જેવો ઘોડો હોય છે.”
હવે એને ઘોડાની ઓળખાણ થઈ. અર્થાત્ આ સામે દેખાતા (રસ્તેથી જઈ રહેલા) જનાવરને ઘોડો કહેવાય એ ભાન થયું.
અહીં નજરે દેખાતું જનાવર -- સંજ્ઞી બે વચ્ચે નો સમ્બન્ધ આજે અને “અશ્વ' (ઘોડો) – સંજ્ઞા ! જાણ્યો.
સામે દેખાતું જનાવર અને “અશ્વ' રૂપ સંશી બે વચ્ચેના અભેદનું જ્ઞાન થવું તેને ઉપમાન પ્રમાણ કહેવાય. સાચું હોય તો પ્રમાણ, ખોટું હોય તો ભ્રમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org