________________
‘પોતાના વ્યાપક (અગ્નિ) વિના ન રહેવાપણા'નો સ્વભાવ વ્યાપ્યમાં છે. પોતાના વ્યાપક (અગ્નિ) વિના ન રહેવાપણું' શેમાં ? વ્યાપ્ય (ધૂમ)માં ‘ન રહેવાપણું’ આવો ધર્મ જેમાં રહે - તે ધર્મી - માટે ધર્મી કોણ ? વ્યાપ્ય (ધૂમ).
જે રહે - તે ધર્મ → ‘ના વિના ન રહેવાપણું’ એ ધર્મ (આવો સ્વભાવ). ધૂમરૂપ ધર્મી (વ્યાપ્ય)માં કોણ રહે છે ?
‘અગ્નિ(વ્યાપક)ના વિના ન રહેવાપણું’ - આવો સ્વભાવ રહે છે. અગ્નિ(વ્યાપક)ના વિના ન રહેવાપણું’ → ધર્મ કહેવાય, કોનો ?
ધૂમનો.
વ્યાપ્યમાં ‘ના વિના ન રહેવાપણું' ધર્મ રહે છે.
www
વ્યાયનો ધર્મ વ્યાપ્યતા = વ્યાપ્યપણું = વ્યપાઈને રહેવાપણું કોનાથી વ્યપાઈને રહેવાપણું ? અગ્નિથી (પોતાના વ્યાપકથી). વ્યાપ્યતા = વ્યાપકથી વ્યપાઈને રહેવાપણું
અર્થાત્ વ્યાપકના(અગ્નિ) વિના ન રહેવાપણું = વ્યાપ્તિ અર્થાત્ વ્યાપક જ્યાં હોય ત્યાં જ રહેવાપણું. વ્યાપક(અગ્નિ) જ્યાં ન હોય ત્યાં(ધૂમનું) નહીં જ રહેવાપણું (પણ ‘વ્યાપક જ્યાં હોય ત્યાં રહેવાનું જ' એવું નથી.) અંગારો હોય છે પણ ત્યાં ધૂમ નથી હોતો.
વ્યાપ્યતા - વ્યાપ્તિ, કોનો ધર્મ ? વ્યાપ્યનો.
(અમુક)ના વિના રહેવાપણું = અમુકેન વિના ભવતિ (તિતિ) (ધૂમ)ના વિના (અગ્નિનું) રહેવાપણું = વિનાભાવ
-
(વ્યાપ્તિ) = ના વિના ન રહેવાપણું = વિનાભાવ નો અભાવ = અવિનાભાવ, કોનો ધર્મ ? વ્યાપ્ય (ધૂમ)નો.
વ્યાપ્તિ
અવિનાભાવ
= વ્યાપ્યતા
૨૨ કર
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org