________________
આ બંનેના સ્થાનો ઉપર ધ્યાનપૂર્વક જોઈએ તો જેટલા સ્થાનો ધૂમાડાના છે એ બધા અગ્નિના પણ સ્થાનો છે. પણ જેટલા સ્થાનો અગ્નિના છે એ બધા ધૂમાડાના સ્થાનો નથી.
અગ્નિ હોય પણ ધૂમ ન હોય દા.ત. અંગારા - ઘીનો દીવો, ધગધગતો લોખડનો ગોળો - ઉલ્કા વગેરે.
ધૂમ હોય પણ આગ ન હોય → આવો દાખલો નથી.
અગ્નિસ્થાનો
. અગ્નિ ← વ્યાપક
(ધૂમ – વ્યાપ્ય)
કોણ કોના વિના ન હોય ? ધૂમાડો અગ્નિ વિના ન હોય, પર્ણકમ્પન પવન વિના ન હોય.
ૐ
રસોડું)
(એન્જીન મીલ
કોણ કોના વિના પણ હોય ? અગ્નિ ધૂમ વિના પણ હોય, પવન પર્ણકમ્પન વિના પણ હોય (જ્યાં ઝાડ જ ન હોય)
અગ્નિ ધૂમ વિના હોય પણ ખરો, ના પણ હોય - નિયમ નહીં.
{
ધૂમ અગ્નિ વિના ન જ હોય, અગ્નિ હોય તો જ હોય-એવો નિયમ છે. અવિનાભાવ = વ્યાપ્યતા
નિયમ વ્યાપ્તિ
ના વિના ન રહેવું = નિયમ = વ્યાપ્તિ
***
સળગતી
સિગરેટ
ધૂમના સ્થાનો
જ્વાલા
ઉલ્કા
અંગાર
=
ધૂમના વિના અગ્નિનું ન રહેવું - આવો નિયમ નથી.
માટે ધૂમથી અગ્નિ તરફ આ નિયમ ન ઘટે.
Jain Education International
‘અગ્નિ ના વિના ધૂમનું ન રહેવું' આવો નિયમ ઘટે. · અગ્નિથી ઘૂમ તરફ નિયમ બની શકે.
ના વિના ન રહેવું = નિયમ
For Private & Personal Use Only
www.jainelibrary.org