________________
પ્રશ્ન - લિંગ ઉપરથી લિંગીનું જ્ઞાન શી રીતે થાય ?
જવાબ - સમ્બન્ધ એવી ચીજ છે કે જે બે વસ્તુને સંકલિત કરે છે - એવી રીતે સંકલિત કરે છે કે જેથી એક વસ્તુનું જ્ઞાન કે સ્મરણ થતાં અનાયાસે બીજી વસ્તુનું પણ જ્ઞાન કે સ્મરણ થઈ આવે છે. લિંગ અને લિંગી બે વચ્ચે કંઈક સમ્બન્ધ છે એટલે લિંગ ઉપરથી લિંગીનું જ્ઞાન થઈ જાય છે.
એ સમ્બન્ધનું નામ વ્યાપ્તિ છે.
ભારત
કર્ણાટક)
ગુજરાત
સોનગઢી
ગોવા
(મૂર્તિ)
તા
મિ
લ
ના
મહારાષ્ટ્ર
જ્ય
દિગમ્બર
રાજસ્થાન
રાજ
Jain Education International
(સ્વા.)
વ્યાપ્તિ એટલે વ્યાપ્ય - વ્યાપક ભાવ લઈએ તો તે સમજવા માટે પહેલા
વિસ્તારની અપેક્ષાએ તે સમજીએ.
રાજ્યોનું ક્ષેત્ર અલ્પ દેશનું ક્ષેત્ર વિશાળ
રાજ્ય → વ્યાપ્ય
દેશ → વ્યાપક
દિગંબર વગેરે - વ્યાપ્ય
જૈન - વ્યાપક
તેરાપંથી - શ્વેતાંબર - જૈન
↓
વ્યાપ્ય
શ્વેતામ્બર
આ વ્યાપ્ય-વ્યાપકભાવ વિસ્તારની અપેક્ષાએ જાણવો. કંઈક અંશે પ્રસ્તુતમાં પણ એવું ખરું - જુઓ.
લિંગ - ધૂમ (હેતુ - વ્યાપ્ય), અગ્નિ લિંગી (સાધ્ય - વ્યાપક)
↓
વ્યાપક
વ્યાપ્ય વ્યાપક
અગ્નિનાં સ્થાન → રસોડું (ભટ્ટી) ફેકટરી (ચીમની) મીલ - એન્જીન
- ધગધગતો લોખંડનો ગોળો, દીવો - સળગતી સિગારેટ - યજ્ઞભૂમિ - સ્મશાન - અંગાર - જ્વાલા, તણખા, ઉલ્કા, ખેતરમાં તાપણી-ચકમકીયા પત્થર વગેરે. ધૂમ ના સ્થાનો → સળગતી સિગારેટ - મીલ - ટ્રેન (એન્જીન) - ખેતરમાં - સ્મશાનમાં - રસોડું - એન્જીન - તાપણી વગેરે.
૧૮
For Private & Personal Use Only
www.jainelibrary.org