Book Title: Mahavir Ane Shrenik
Author(s): Manilal Nyalchand
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 10
________________ (૪) મહાવીર અને શ્રેણિક પાપકર્મ નાશ પામે છે ને ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે. તમે પણ શાચમૂલ આ ઉત્તમ ધર્મ છેડીને શા માટે આડે માર્ગે દોરાયા છે ? તમે પણ વિદુષી છે, સમજી શકે તેમ છે, જરા તો વિચારો !” એકલા નાનથી જ આત્મશુદ્ધિ થાય છે તે અને સંભવિત છે. સ્નાનથી પાપને નાશ અને મોક્ષ મળે છે એમ શું તમે માને છે?” સુજેષ્ઠા બેલી. “બેશક ! એમાં તમને શું શક લાગે છે. સ્નાન એ જ મોક્ષનું કારણ છે. પાપીઓએ પણ ગંગાજી જેવા પવિત્ર જળમાં સ્નાન કરીને મુક્તિ મેળવી છે તે આપણું જેવા પવિત્ર જનેનો મોક્ષ એ તે નિ:સંદેહ છે.” - “એ જ તમારી ભયંકર ભૂલ છે. સ્નાનથી જ જે મેક્ષ થતો હોય તે ગંગાજીમાં માછલાં વગેરે અનેક જળચર પ્રાણીઓ રાતદિવસ સ્નાન કરી રહ્યાં છે. કહે, તેમની મુક્તિ કેમ થતી નથી?” સુઝાને પ્રશ્ન સાંભળી તાપસી થંભી ગઈ. શું જવાબ આપવો તે માટે વિચારમાં પડી, પણ વળી સ્ત્રીની તાત્કાલિક બુદ્ધિએ તેને તત્કાળ સુજેકાના મનનું સમાધાન કરવા માંડ્યું. “બહેન ! એ જળચર જીવોની વાત જુદી છે ને આપણી વાત જુદી છે. તેમાંય એમને મોક્ષ નહી જ છે થતું હોય તે માટે આપણી પાસે કોઈ પ્રમાણ છે? ગંગા, ગેમતીમાં સ્નાન, એ તે પવિત્ર કહેવાય. એમનાં નામમાત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 380