Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
सूत्रे ॥२९॥
तस्मिन समये कोदिशो देवविमानैः विशालमपि आकाशं संकीर्ण-देवगणभृतत्वात् सूच्या अपि प्रवेशशून्यं जातम् ।
तत्र-विमानचारिषु देवेषु खलु सिंहाऽऽकृतिविमानवासिनः=सिंहाऽऽकारविमानस्था देवा गजाऽऽकृतिविमानारूढान=हस्त्याकारविमानासीनान् देवान् अकथयन् उक्तवन्तः, किम् ? इत्याह-भो भो अग्रे सरन्त:चलन्तो देवाः स्वकान् स्वकान्-निजान निजान् हस्तिन एकता एकपाश्व कुर्वन्तःचलन्तुगच्छन्तु, अन्यथा एकतः कग्णाभावे दुर्द्धर:-बली मम केसरी-सिंहः युष्माकं हस्तिनो हनिष्यति । एवम् अनेन प्रकारेण महिषाऽऽकृतिविमानाऽऽरूढा महिषाऽऽकारविमानाऽसीना देवा अश्वाकृतिविमानाऽऽरूढान् देवान् , गरुडाऽऽकृतिविमानाऽऽरूडाः गरुडाकारविमानाऽऽसीना देवा भुजङ्गाऽऽकृतिविमानाऽऽरूढान् देवान् , चित्रकाऽऽकृतिविमानाऽऽरूढाः-चित्रको
कल्पमञ्जरी टीका
भगवद्देश
देवियों के कलकल नाद से, समस्त आकाश गूंजने लगा-मधुर एवं अस्फुट शब्दों से व्याप्त हो गया। उस समय करोड़ो विमानों से विस्तीर्ण आकाश भी, देवसमूह से भर जाने के कारण संकीर्ण हो गया-मुई भी न समा सके, इस प्रकार का हो गया।
उन विमानचारी देवों में जो सिंह की आकृति वाले विमानों में आरूढ़ थे, उन्होंने हाथी के आकार के विमानों पर चढ़े देवों से कहा- अरे आगे २ चलने वाले देवो! अपने-अपने हाथियों को एक बगल में करके चलो, अन्यथा-एक बगल में न करने पर हमारा बली सिंह तुम्हारे हाथियों का हनन कर देगा। इसी प्रकार महिपाकार (भैंसे के आकार वाले) विमान में बैठे देवोंने अश्वाकृतिवाले विमान के वासियों से कहा। गरुडाकार विमान पर आरूढ देवों ने भुजंगाकृति के विमान वालों से कहा।
नार्थ
चलितानां
देवानां वर्णनम्.
દે તથા દેવીઓના કલકલનાદથી આખું આકાશ ગુંજી ઉઠયું, મધુર અને અફ્ટ શબ્દોથી છવાઈ ગયું. તે સમયે કરડે વિમાનેથી વિસ્તીર્ણ આકાશ પણ દેવ-સમૂહથી ભરાઈ જવાને કારણે સાંકડું થઈ ગયું–એક સેય પણું સમાઈ ન શકે એવું થઈ ગયું. તે વિમાનચારી દેવામાં જેઓ સિંહની આકૃતિવાળાં વિમાનમાં બેઠેલા હતા તેમણે હાથીના આકારના વિમાનમાં બેઠેલા દેને કહ્યું -“અરે આગળ ચાલનારા દેવો! પિતા-પિતાના હાથીઓને એક બાજુ કરીને ચાલે, નહિ તે-એક બાજુ ન કરવાથી અમારા બળવાન સિંહ તમારા હાથીઓની હત્યા કરી નાખશે. એજ પ્રમાણે મહિષાકાર (સના આકારવાળા) વિમાનમાં બેઠેલા દેએ અધાકૃતિવાળાં વિમાનમાં રહેલાઓને કહ્યું. ગરુડાકાર વિમાનમાં બેઠેલા દેએ ભુજંગાકૃતિના વિમાનવાળાઓને કહ્યું. ચિત્તાના આકારના વિમાનમાં જેઓ
॥२९॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨