________________
७४
જીવસમાસ
ખાવીશ તીકરાના તીર્થોમાં તેમજ વિદેહક્ષેત્રના તીર્થંકરાના તીર્થોના સાધુઓમાં હોય છે, કેમકે તે સાધુઓને વ્રતાની ઉપસ્થાપના (વડીદીક્ષા) હોતી નથ્થુ.
(૨) જેમાં છેદ અને ઉપસ્થાપના છે તે છે પસ્થાપના (વડીદીક્ષા) જેમાં પૂના ચારિત્ર પર્યાય છેી ફરી મહાવ્રતામાં આત્માને આરેાપણ કરાય તે પસ્થાપના, તે સાતિચાર અને નિરતિચાર રૂપે છે. મૂળ વ્રતના વિશધકને (ઘાતકને) ક્રીથી જે તારાપણુ કરાય તે સાતિચાર.
ઈત્વર સામાયિકવાળા શૈક્ષકને ઉપસ્થાપન વખતે જે મહાવ્રતારોપણ કરાય તે, અથવા એકતી માંથી ખીજા તીર્થમાં જતા જેમ પાશ્ર્વનાથના તીર્થમાંથી મહાવીર સ્વામિ (તીર્થ) ના શાસનમાં આવતા સાધુઓને પાંચ મહાવ્રતરૂપ ધર્મ સ્વીકારતી વખતે દેપસ્થાપના કરાય તે નિરતિચાર છેઢાપસ્થાપના કહેવાય. (૩) શિવળ' વચ્ચિાર : ત્યાગ કરવા તે પરિહાર-તપેવિશેષરૂપ તે તપાવિશેષથી જેમાં વિશુદ્ધિ છે તે પરિહારવિશુદ્ધિ, તે બે પ્રકારે છે. એક નિશિમાનક અને નિવિટકાયિક. તે કલ્પનું સેવન કરનારા નિર્વિંશમાનક કહેવાય છે. તેનાથી અભિન્નપણાથી તે ચારિત્ર પણ નિવિશમાનક પશ્તિાર વિશુદ્ધિ કલ્પ કહેવાય છે, પરિહારવિશુદ્ધિ કલ્પનું જેને આસેત્રન કયુ છે એવા મુનિનુ જે શરીર તે મુનિએ નિવિષ્ટ શરીરવાળા કહેવાય. તે નિવિટકાય શબ્દને સ્વાર્થીમાં ળ, પ્રત્યય લાગવાથી નિવિષ્ટકાચિક એવા પ્રકારે રૂપ થાય છે. તે નિવિષ્ટકાયિકવાળાથી તે ચારિત્ર પણ અભિન્ન હોવાના કારણે નિવિષ્ટકાયિક ચારિત્ર કહેવાય છે,
પરિહાર વિશુદ્ધિનું સ્વરૂપ કહે છે
અહિં નવ સાધુના ગણ પોતાના સમુદાયમાંથી નિકળી આ તપ કરે છે. તેમાં ચાર સાધુએ પરિહારકો થાય છે. ખીજા ચાર તેની વૈયાવચ્ચ કરવા વડે અનુપરિહારક થાય છે. અને એક કલ્પસ્થિત વાંચનાચા ગુરુ રૂપે થાય છે. આ નિવિશમાનકાના જે પરિહાર રૂપ તપ છે તે ભાષ્યની ગાથા વડે કહે છે તે આ પ્રમાણે.
परिहारियाण उ तवो जहण्ण मज्झो तहेव उक्कोसो ।
वासका भणिओ धीरे हिं સેરું ।। तत्थ जहन्नो गिम्हे चउत्थ छट्ठ तु होइ मज्झिमओ । अट्टम मिहउक्कासो एत्तो सिसिरे पक्खामि ॥२॥ सिसिरे उ जहण्णाई छट्टाई दसमचरिमगो होइ । वासासु अमाई वारसपज्जतगो नेओ || ३ ||