________________
જીવસમાસ
૧ વેદના સમુદ્દઘાત – અશાતા વેદનીયના ઉદયથી ઉત્પન્ન થયેલ પીડા રૂપ કારણ વડે જે સમુદુઘાત થાય તે વેદના સમુદ્દઘાત. વેદનાથી આકુળ વ્યાકુળ થયેલ છવ પિતાના અનંતાનંત કર્મ સ્ક વડે વીંટળાયેલ આત્મપ્રદેશોને શરીરમાંથી બહાર કાઢે છે પછી તે પ્રદેશ વડે પેટ, મોટું, હાથ વગેરે પિલાણ ભાગ તેમજ કાન વગેરે કંધના આંતરાઓને પુરે છે. આથી શરીરપ્રમાણ વિસ્તારના ક્ષેત્રમાં ફેલાય ને અંતમુહૂર્ત સુધી રહે છે તે અંતમુહૂર્ત કાળમાં ઘણા અસાતા વેદનીય કર્મોના પુદ્ગલોને નાશ કરે છે. તે પછી સમુદ્રઘાતથી નિવૃત થઈ પિતાના સ્વરૂપમાં સ્થિર થાય છે.
૨ કષાય સમુદ્દઘાતઃ- ક્રોધ વગેરે કષાયે રૂ૫ કારણે વડે જે સમુદ્દઘાત તે કષાયસમુદ્ઘાત તીવ્ર કવાયના ઉદયથી આકુળ થયેલ જીવ પિતાના અનંતાનંત કર્મષ્ક વડે વીંટળાયેલ આત્મપ્રદેશને બહાર કાઢે છે તે આત્મપ્રદેશે વડે પેટ, મુખ, ગળું, વગેરે. પિલાણ ભાગને તથા કાન વગેરે ના અતરાને પૂરે છે. તે પૂરીને લંબાઈ-પહેળાઈથી શરીર પ્રમાણ ક્ષેત્રમાં ફેલાય ને અંતમુહૂર્ત સુધી રહે છે. તે અંતમુહૂર્તમાં કષાય મેહની યના ઘણાં કર્મ પુદ્ગલોને નાશ કરે છે પછી તે સમુદ્રઘાતથી નિવૃત થઈ સ્વરૂપમાં આવે છે.
૩ મારણતિક સમુદ્રઘાત – પ્રાણીઓના અંતને એટલે મરણ જ કરનાર હોવાથી મરણાંત
તે મરણાંતમાં જે ઉત્પન થયેલ તે મરણાંતિક, તે મરણાંતિક એજ સમુદ્રઘાત તે મારણાંતિક સમુદ્રઘાત. મૃત્યુના સમયે કેઈક જીવ, અંતમુહૂર્ત પિતાનું આયુષ્ય બાકી રહે ત્યારે આ સમુદ્ધાત કરે તે મારણાંતિક સમુદ્રઘાત કહેવાય છે. તે મારણાંતિક સમુદ્રઘાત આ પ્રમાણે જાણવો. કોઈક જીવ પિતાનું અંતમુહૂર્ત આયુષ્ય બાકી છે. ત્યારે પિતાના શરીર પ્રમાણ જાડાઈ યુક્ત અને લંબાઈથી જઘન્ય પણે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત જન જેટલે શરીર બહાર પિતાના આત્મપ્રદેશેને કાઢે છે. કાઢીને આગળના ભાવમાં જ ઉત્પન્ન થવાનું હોય તે
સ્થાને તે પિતાના આત્મપ્રદેશ રૂપ દંડને નાખે છે તે ઉત્પત્તિ સ્થાનને અજગતિ વડે એકજ સમયે તે આત્મપ્રદેશને દંડ પ્રાપ્ત કરે છે અને વિગ્રહગતિવડે આગળની જેમ ચાર સમયે પ્રાપ્ત કરે છે આ મારણાંતિક સમુદ્રઘાત અંતર્મુહૂર્ત પ્રમાણન જ છે તે
અંતર્મુહૂર્તમાં આયુષ્ય કર્મના ઘણા પુદ્ગલોને નાશ કરે છે, ૪ વૈક્રિય સમુદ્દઘાતઃ- વૈક્રિય શરીર નામ કમ વિષયક જે સમુદ્દઘાત તે ક્રિય સમુદ્દઘાત
અથવા વૈક્રિય શરીર કરવાના સમયને જે સમુદ્દઘાત તે વૈક્રિય સમુઘાત. આ સમુદૂઘાત પણ આ પ્રમાણે જાણ. જેન ક્રિયશરીરની લબ્ધિવાળો કોઈક જીવ વૈક્રિય કરવાના સમયે જાડાઇથી પિતાના શરીર પ્રમાણુ, અને લંબાઈ વડે જઘન્યથી અંગુલને સંખ્યાત