________________
૨૬૮
જીવસ માસ
એમ ત્રણ પ્રકારે છે. તેમાં મતિઅજ્ઞાન અને શ્રત અજ્ઞાન અભવ્યેાને અનાદિશ્મન ત કાળની સ્થિતિ પ્રમાણ છે અને અનાદિ મિથ્યાદ્રષ્ટિ ભભ્યને તે અજ્ઞાન અનાદિ સાંત સ્થિતિ પ્રમાણ છે સમ્યક્ત્વપતિતને જઘન્યથી અતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી અપાય પુદ્ગલ પરાવત કાળ સાદિસાંત સ્થિતિ પ્રમાણ છે ઉપલક્ષણ વ્યાખ્યાથી આ સ્વય' જાણી લેવું.
... વિભ‘ગજ્ઞાનની સ્થિતિ તે સૂત્રકાર જાતે જ કડે છે જે તિય ચ કે મનુષ્યના ભત્રમાં રહેલ જીવને વિભગજ્ઞાન ઉત્પન્ન થયુ. હાય, અને તે વિભગજ્ઞાન સાથે જે ભવમાં જાય તે એ ભવાને ઉત્કૃષ્ટ સ્થિતિમાં કઈક ન્યૂન સ્થિતિ વિભગજ્ઞાનના સાતત્ય રૂપે ઉત્કૃષ્ટપણે જાણવી. તે આ પ્રમાણે, કાઇક વ્યક્ત એવા કોઇક તિય ચ કે મનુષ્યને વિભ ગજ્ઞાન ઉત્પન્ન થયુ' હાય તે ઉત્પન્ન થયેલ વિભગાન સાથે દેશેાન પૂર્વીક્રોડ વર્ષ સુધી અહી જીવે. કોઈકને કંઈક ગુણાભાસ વડે પણ વિભગજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે ગુણાભાસ કઇંક અવ્યક્તને હોય છે. આથી જ પૂર્વીકોડ દેશેાન કાળ અહિ ગ્રહણ કર્યા છે. તે ઉત્પન્ન થયેલ વિભ’ગજ્ઞાનથી પડયા વગર જ નીચે સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થાય તે ત્યાં તેત્રીસ સાગરાપની સ્થિતિ છે. આ પ્રમાણે વિભ’ગજ્ઞાનની એ ભવની સાતત્યતાના કારણે દેશન પૂર્વ ક્રોડ વર્ષાથી અધિક તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કાળ સિદ્ધ થાય છે. જઘન્યથી એક સમય રૂપ સ્થિતિ આ પ્રમાણે જાણવી. કોઈક મિથ્યાદ્રષ્ઠિને વિશુદ્ધિના કારણે એક સમયનું વિભગજ્ઞાન ઉત્પન્ન થયુ હાય તે પછીની વધતી વિશુદ્ધિને અનુભવ કરતા છતે સમ્યક્ત્વને પ્રાપ્ત કરે ત્યારે તે વિભગજ્ઞાન અવધિજ્ઞાન રૂપે પરિણમે છે. આ રીતે જધન્યથી એક સમય પ્રમાણુનો સ્થિતિ કાળ છે. કહ્યું છે કે :- હે ભગવાત ! વિભગજ્ઞાની રૂપે કેટલેા કાળ, કાળથી હોય છે ? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમ સાધિક દેશોન પૂ કોડ વર્ષ સુધી હોય છે. આ પ્રમાણે જ્ઞાન અને અજ્ઞાનનો સ્થિતિકાળ કહ્યો. હવે ચક્ષુ વગેરે દર્શનનો કાળ કહે છે.
ચક્ષુદદન લબ્ધિ રૂપે બે હજાર સાગરોપમ સુધી નિર ંતર ઉત્કૃષ્ટ કાળ રૂપે રહેલ છે એમ સૂત્રકારના અભિપ્રાય છે. આટલા કાળ સંગત લાગતા નથી કારણકે સિદ્ધાંત સાથે વિધ આવે છે અને યુક્તિથી પણ વિરાધ આવે છે માટે. સિદ્ધાંતમાં કહ્યું છે કે, “ હે ભગવંત ! ચક્ષુદ્ઘની ચક્ષુદની રૂપે કાળથી કેટલેા વખત હોય છે ? હું ગૌતમ ! જધન્યથી અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટી સાધિક એક હજાર સાગરોપમ.” આ એક હજાર સાગરોપમ સાધિક સ્થિતિ પ્રતિપાદક સિદ્ધાંતના વચન સાથે આ બે હજાર સાગરોપમની સ્થિતિ જણાવનાર વચનના વિરાધ આવે છે તથા આ જ ગ્રંથમાં આગળ ‘વસિયસય હિન્દ્રિય દસ્લમ મહિષ મુદ્દિનામાળ' । તુમુળ' ચ તત્તિ મવે” વગેરે ગાથામાં તથા સિદ્ધાંતમાં સર્વે એઈ દ્રિય વગેરે સેાની સાધિક એ હજાર સાગરપમની સ્થિતિ કહી છે. તે પછી કેવી રીતે ફક્ત ચક્ષુદની એવા ચઉિંિદ્રય અને પચે દ્રિયની આટલી સ્થિતિ સ ંભવે ?